wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ARI SUM

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીના 17 અઠવાડિયાની છે તેના શ્વાસનો દર 38 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

2.

પપ્પી ત્રણ અઠવાડિયાનો છે અને તેના શ્વાસનો દર 67 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

3.

બીટ્ટુ 163 દિવસનો છે તેના શ્વાસનો દર 48 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

4.

પિંકી ની જન્મ તારીખ 25 /7 /23 છે તેના શ્વાસનો દર 45 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

5.

ઝિયા 48 દિવસની છે એના શ્વાસનો દર 60 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

6.

ગુડ્ડી સાત માસની છે તેના શ્વાસનો દર 59 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

7.

બીની ચાર વર્ષની છે અને તેના શ્વાસનો દર 40 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

8.

પ્રિન્સિ 39 માસની છે અને શ્વાસનો દર 39 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

9.

રાજુ નો જન્મ 5 /11 /2022 ના રોજ થયેલ તેના શ્વાસનો દર 48 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય

10.

રીવા 10 અઠવાડિયાની છે અને તેના શ્વાસનો દર 53 છે

a)

સામાન્ય

b)

અસામાન્ય