WorksheetsEnvironment
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ
a)
જાહેર મેદાનમાં
b)
આંગણામાં
c)
ગટરમાં
d)
કૂવામાં
2.
નીચે આપેલી મિલકતોમાંથી કઈ મિલકત જાહેર મિલકત નથી
a)
બગીચો
b)
ઘર
c)
સરકારી હોસ્પિટલ
d)
શાળા
3.
પાણી ભરવા માટેનું માટલું નીચેનામાંથી કયો વ્યવસાય કાર બનાવે છે
a)
ખેડૂત
b)
મોચી
c)
સોની
d)
કુંભાર
4.
સુવા માટે કે બેસવા માટે વપરાતો ખાટલો શા માથી બને છે
a)
પ્લાસ્ટિકમાંથી
b)
લાકડામાંથી
c)
પથ્થરમાંથી
d)
સિમેન્ટ માંથી
5.
રૂપલને બંને પગે પોલીયો થયો હતો તેથી તે ચાલી શકતી ન હતી
a)
ખોટું
b)
સાચું
100 %
