NEW
Font size
Worksheetsપાપ-પુણ્ય
Total questions: 10
Worksheet time: 5mins
બીજાને_________આપવાથી પુણ્ય બંધાય અને બીજાને_______આપવાથી પાપ બંધાય.
સુખ, દુઃખ
સુખ, સુખ
દુઃખ, સુખ
પુણ્ય, પાપ
કોઈને દુઃખ દેવાય જાય તો તેનું તરત જ________ કરી લો.
પ્રતિક્રમણ
અતિક્રમણ
પાપ
પુણ્ય
_________એ પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે ચાલે છે.
જીવન
મરણ
પંખો
ગાડી
પાપનો ઉદય આવે ત્યારે શું કરવું?
શાંતિથી આત્માનું
વધારે ફાંફાં મારી ઉડાડી દેવો
બીજાના દોષ જુવા
પોતાને દોષિત ઠેરાવૂ
પાપ અને પુણ્યના ઉદય માં આપણે શું કરવું?
ધર્મનું(આત્માનું) કરવું
ઘરનું કામ કરવું
કામ કાઢી લેવું
જોયા કરવું
મોક્ષે જવા માટે _________ જરૂર પડે છે.
પુણ્યાનુબંધી પુણ્ય
પુણ્યાનુબંધી પાપ
પાપ-પુણ્ય થી મુક્ત
મહાપુણ્ય
દરેક ક્રિયામાં બદલાની ________ ન રાખે તો જ તે પુણ્ય મોક્ષ માટે કામ લાગે છે
ઈચ્છા
ભાવના
પુણ્યાનુબંધી પુણ્ય
કલ્પના
પુણ્યાનુબંધી પુણ્ય શું કામ લાગે?
મોક્ષ પ્રાપ્તિના સાધનો મળી આવે
ભૌતિક સુખો મળી આવે
પોતાની ઈચ્છાઓ પૂરી થાય
સર્વે દુઃખનો નાશ થાય
મોક્ષ માટે ________બંધનોમાંથી મુક્ત થવું પડશે.
પાપ-પુણ્ય ના
ઘરબાર ના
બૈરી છોકરાં ના
ધનદોલત ના
મોક્ષના આશય સિવાયના પુણ્ય એ__________થઇ જશે.
બરફની જેમ ઓગળી જશે
મોક્ષમાં બહુ જ કામ લાગશે
ખરી પડશે
આંતરિક સુખો આપશે
