Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આદર્શ બાળજીવન

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપણે સવારે કેટલા વાગે ઉઠી જવું જોઈએ ?

a)

6

b)

7

c)

5

d)

8

2.

આપણે કયા હાથે સંડાસનો દરવાજો ખોળાવો જોઈએ ?

a)

જમણા

b)

ડાબા

c)

બંને

d)

એકપણ નહીં

3.

આપણાં સંપ્રદાયમાં કયા પદાર્થ નો નીષેદ છે ?

a)

માંસાહારી

b)

પાણીપુરી

c)

ડોસા

d)

ડુંગળી , લસણ , હિંગ , ફુલેવર

4.

સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સૂતા પહેલા હમેશા સુ કરવું જોઈએ ?

a)

આરતી

b)

માળા

c)

નિયમ ચેષ્ટા

d)

પૂજા

5.

પાણી હમેશા કેવી રીતે પીવું જોઈએ ?

a)

ઉચ્ચેથી

b)

મોઢું આડવીને

c)

સૂતા સૂતા

d)

શાંતિથી

6.

આપણે હમેશા કેવા વસ્ત્રો પહેરવા જોઈએ ?

a)
b)
c)
d)
7.

આપણે અભ્યાસ કરતિ વખતે કોની મૂર્તિ સાથે રાખવી જોઈએ?

a)

અભનેતાની

b)

નેતાની

c)

પોતાની

d)

મહારાજની

8.

આપણાં જીવનમંત્રની 5 કલમ કઈ છે?

a)

એમના થઈને જ સદા રહેવું છે

b)

મહારાજ માટેજ મારો જન્મ છે .

c)

ભગવાન અને સંતની સેવા માજ મારુ સુખ છે.

d)

આ સત્સંગ મારુ ઘર છે.

9.

ચોથી માનસીપૂજા માટે કયા સમય દરમ્યાન કરવામાં આવે છે?

a)

6 થી 8

b)

5 થી 8

c)

4 થી 6

d)

7 થી 9

10.

પૂજા કરતી વખતે પૂજા હમેશા શામાં રાખવી જોઈએ ?

a)

ગળામાં

b)

હાથમાં

c)

ગૌમુખીમાં

d)

પેટીમાં

11.

આપણે બીજા મૂકતો ને કેવી રીતે બોલાવવા જોઈએ ?

a)

કાકા

b)

મહારાજ

c)

દયાળુ

d)

તું કારે

12.

નીચે આપેલ માંથી હરિ-કૃષ્ણ મહારાજની મૂર્તિ કી છે?

a)
b)
c)
d)
13.

આપણાં ગુરુદેવ પ. પૂ. બાપજીની ની પ્રાગટ્ય તિથી કઈ છે?

a)

1989 ફાગણ વદ એકમ

b)

1988 ફાગણ સુદ એકમ

c)

1989 ફાગણ સુદ એકમ

d)

1988 ફાગણ વદ એકમ

14.

આખા દિવસ દરમ્યાન કેટલી માનસીપૂજા કરવાની હોય છે ?

a)

5

b)

4

c)

6

d)

3

15.

"સ્વામીનારાયણ ની ગવું મોટા મુનિવર રે "-આ પંક્તિ શમાં આવે છે?

a)

મંગળા આરતી

b)

સંધ્યા આરતી

c)

ચેષ્ટા

d)

કીર્તન