NEW
Font size
Worksheetsકીર્તન ક્વીઝ
Total questions: 10
Worksheet time: 5mins
આજે (૦૯.૦૨.૨૦૨૪) જ્ઞાન ધ્યાન ચિંતનમાં કયા કીર્તનનો લાભ મળ્યો હતો?
તારા મુખની લાવણ્યતા મિઠી રે..
તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે...
તારો ચટક રંગીલો, છેલડો અલબેલા રે...
તારી મૂર્તિ રે છે જો નેણુંનો શણગાર...
"વળી વ્હાલે કરી એક વાત" પદમાં મહારાજના કુલ કેટલા નામ આવે છે?
6
7
8
9
"વંદુ સહજાનંદ રસ રૂપ" ના રચયિતા કોણ છે?
સદ્. બ્રહ્માનંદ સ્વામી
સદ્. મુક્તાનંદ સ્વામી
સદ્. પ્રેમાનંદ સ્વામી
સદ્. નિષ્કુળાનંદ સ્વામી
જય અબજીબાપા - આરતીની નીચે આપેલ કળી પૂરી કરો.
"__________ કરવા, અવની ઉપર આવ્યા (૨), અનાદીમુક્ત સ્થિતિ (૨) સર્વોપરી લાવ્યા..જય ૦૫
આત્યંતિક કલ્યાણ
મૂર્તિરૂપ
સુખી
કલ્યાણ
ધ્યેય ગીત: કળી પૂરી કરો
"આજ્ઞા લોપાય નહિ લગાર, __________ ખબડદાર"
પાળીએ સુધા
પાળીએ પુરા
પાળીએ થઈને
પાળીએ જરૂર
"અમે રહેનારા રે, મૂર્તિ ગામનાં" આ પદ નીચે આપેલમાંથી કયા પ્રકારનું છે?
પ્રાપ્તિના પદ
સમજણના પદ
અનાદીમુક્તની લટકના પદ
ધ્યાનના પદ
"ભાગ્ય લ્યો ગણી રે, ધન્ય ભાગ્ય લ્યો ગણી..." આ પદમાં "ભાગ્ય" નો અર્થ શું થાય?
નસીબ
કિસ્મત
દયા-કરુણા
કૃપા-કરુણા
"જમોને જમાડું રે, જીવન મારા, હરિ રંગમાં રમાડું રે..." એના રચયિતા કોણ છે?
સદ્. ભૂમાનંદ સ્વામી
સદ્. બ્રહ્માનંદ સ્વામી
સદ્. નિષ્કુળાનંદ સ્વામી
સદ્. પ્રેમાનંદ સ્વામી
"રૂડી રાંધીરે રસિયાજી" થાળની કળી પૂરી કરો:
"________ જતન કરી જોઉં, નિર્મળ નીરે ધીરે ધોઉં;"
દાળ ચોખા
ચોખા દાળ
ઘઉં ચોખા
ચોખા
"ચિબુક ચોરે ચિત્ત, કંઠે વધે પ્રીત, જાણી રસ રીત; રસિકવર સારી..."
આમાં ચિબુકનો અર્થ શું?
મહારાજના હોંઠ
મહારાજના ગાલ
મહારાજની દાઢી
મહારાજના કાન
