wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સ્વાતંત્ર દિવસ નિમિતે ક્વિઝ by Mayur Vankar

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત દેશ આઝાદ ક્યારે થયો?

a)

15 august 1947

b)

2 october 1869

c)

26 january 1950

d)

14 april 1891

2.

ખેડા સત્યાગ્રહ કોણે કર્યો હતો?

a)

ગાંધીજીએ

b)

સુભાષચંદ્ર બોઝે

c)

ગોપાલક્રુષ્ણ ગોખલેએ

d)

સરદાર વલ્લભભાઈ પટેલે

3.

આપણાં દેશનાં પહેલા વડાપ્રધાન કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નેહરૂ

d)

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

4.

ગાંધીજીને ભારતપ્રવાસ માટે પ્રેરણા કોણે આપી?

a)

ડૉ. રાજેન્દ્ર પ્રષાદ

b)

ગોપાલકૃષ્ણ ગોખલે

c)

ચંદ્રસેખર આઝાદ

d)

કસ્તુરબા

5.

આપણાં પહેલા મહિલા વડાપ્રધાન કોણ હતા?

a)

સરોજિની નાયડુ

b)

ઇન્દિરા ગાંધી

c)

કસ્તુરબા

d)

પ્રતિભા પાટિલ

6.

આ કોણ છે?

a)

ભગતસિંહ

b)

ચંદ્રસેખર આઝાદ

c)

સુખદેવ

d)

રાજગુરુ

7.

આ કોણ છે?

a)

ચંદ્રસેખર આઝાદ

b)

સુખદેવ

c)

ભગતસિંહ

d)

રાજગુરુ

8.

આ કોણ છે?

a)

જવાહરલાલ નેહરૂ

b)

મોહનદાસ કરમચંદ ગાંધી

c)

સુભાષચંદ્ર બોઝ

d)

ડૉ. રાજેન્દ્ર પ્રષાદ

9.

આ કોણ છે?

a)

સરદાર વલ્લભભાઇ પટેલ

b)

ડૉ. રાજેન્દ્ર પ્રષાદ

c)

ગાંધીજી

d)

સુભાષચંદ્ર બોઝ

10.

આ કોણ છે?

a)

ગાંધીજી

b)

સુભાસચંદ્ર બોઝ

c)

ગોપાલક્રુષ્ણ ગોખલે

d)

ડૉ. ભીમરાવ આંબેડકર