NEW
Font size
WorksheetsILA Module 5 - Gujarati
Total questions: 12
Worksheet time: 6mins
"નબળા નવજાત શિશુઓની સામાન્ય નવજાત શિશુઓની તુલના માં વધુ બિમાર થવાની સંભાવના છે" - આ વિધાન
અસત્ય છે.
આંશિક સત્ય છે.
આંશિક અસત્ય છે.
પૂર્ણ સત્ય છે.
સ્તનપાન નું નિરીક્ષણ કરવું ક્યારે મહત્વપૂર્ણ છે? (માતા દ્વારા સ્તનપાન કરાવવા સંદર્ભે)
જયારે બાળક એક અઠવાડિયાનું હોય
જન્મ પછી તરત જ
જયારે તમને ખબર પડે કે બાળક સ્વસ્થ નથી
બી અને સી
બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવું જોઈએ
માતાએ ફક્ત સુતા સુતા સ્તનપાન કરાવવું જોઈએ
માતા એ બેસીને અને સુતા સુતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવી શકે છે
બાળકના આરામ (અનુકુળતા) પર આધાર રાખે છે.
EDD (Expected Date of Delivery) શું છે?
બાળકના જન્મની સંભવિત તારીખ
ગર્ભમાં બાળકના પરિપક્વતાની સંભવિત તારીખ
છેલ્લા માસિકની તારીખ
લાલ ઝોન ના બાળકો માટે વિશેષ પોષણ આહાર
શા માટે 'પરિપક્વતાની તારીખ' ની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે?
તે નબળા બાળકને ઓળખવામાં મદદ કરે છે.
પ્રસુતિની સંભવિત તારીખ જણાવી વધુ મહત્વનું છે.
તે અધૂરા માસે જન્મેલ (પ્રીમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે?
તે બાળકના જન્મની તૈયારીનું આયોજન બનાવવામાં મદદ કરે છે.
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?
વધારાનું સ્તનપાન
કાંગારું મધર કેર આપીને
વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને
નવજાત બાળકના સંદર્ભમાં નબળા બાળકની ઓળખ કેવી રીતે કરવી?
બાળકનું જન્મ ૮.૫ મહિના પહેલા થયો હોય
જન્મ સમયનું વજન ૨ કી.ગ્રા. કરતા ઓછું હોય
જન્મ સમયથી જ બાળક યોગ્ય રીતે (પુરા જોશથી) સ્તનપાન કરવા સમર્થ ના હોય
ઉપરોક્ત બધા જ
DOM શું છે?
બાળકના જન્મની સંભાવિત તારીખ
બાળકના પરિપક્વતાની તારીખ
છેલ્લા માસિકની તારીખ
ઉપરમાનું કઈ પણ નહિ
નબળા નવજાત શિશુની સંભાળ રાખવા આંગણવાડી કાર્યકરએ શું ખાતરી કરવી જોઈએ?
પૂરતા પ્રમાણમાં અને માત્ર ને માત્ર સ્તનપાન, બોટલ નહિ
પુરતી હુંફ પરંતુ સ્નાન નહિ
પુરતી સ્વચ્છતા, સાબુ થી હાથ ધોવા અને ગર્ભનાળની સંભાળ
ઉપરોક્ત બધાજ
LMP અને DOM વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે?
259 દિવસ
210 દિવસ
280 દિવસ
270 દિવસ
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય
જ્યારે બાળકનુ જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.
ઉપરના બધાજ
LMP અને EDD વચ્ચે કેટલો સમયગાળો હોય છે?
259 દિવસ
280 દિવસ
270 દિવસ
210 દિવસ
