NEW
Font size
WorksheetsAkonnect App quiz - Guj
Total questions: 10
Worksheet time: 50mins
અક્રમ જ્ઞાન અને જ્ઞાની સાથે જોડાઈ રહેવા કયો App download કરશો ?
દાદા ભગવાન App
Akonnect App
Trimandir App
ઉપરના બધા
નીચે આપેલા ICON માંથી Akonnect નો Icon ઓળખો
None of the above
Akonnect એપ માં રજીસ્ટર કરવા શું જોઈએ ?
ક્રેડિટ કાર્ડ & પાસપોર્ટ
ડ્રાઈવર લાઇસન્સ & ફોન નંબર
મહાત્મા આઈ ડી & ફોન નંબર
ઇમેઇલ & ફોન નંબર
તમને પોઝિટિવ 10 ની એનાઉન્સમેન્ટ Akonnect માં ક્યાં જોવા મળશે ?
સત્સંગ ઉપડેટસ માં
નોર્થ અમેરિકા ઉપડેટસ માં
Akonnect ઉપડેટસ માં
ઉપરના કોઈ નહિ
તમારી WMHT/MMHT ની attendance Akonnect માં ક્યાં દેખાશે ?
Attendance tab માં
I-Card tab માં
ઇવેન્ટ tab માં
Message tab માં
તમે જયારે બીજી સિટી માં મુવ થાવ ત્યારે ત્યાંની માહિતી મેળવવા Akonnect માં તમારું સિટી કેવી રીતે બદલશો ?
Menu માં જઈ setting માં જાવ
તમારા I-Card માં જઈ ને personal profile update કરો
Menu માં જઈ help click કરો
Menu માં જઈ Roaming City select કરો
Akonnect પર તમે કઈ કઈ માહિતી મેળવી શકો છો ?
North અમેરિકા Updates
GNC, WMHT, MMHT
સત્સંગ updates
ઉપરના બધા
તમે Akonnect App… iPhone, iPad , tablet, anroid phone બધા માં download કરી શકો છો?
હા……..
ના……..
પૂજ્યશ્રી એ બનાવેલા પૌવા ની રેસિપી Akonnect માં ક્યાં જોવા મળશે ? / Akonnect માં કઈ ચેનલ પર પૂજ્યશ્રી ની special (ખાસ) updates મેળવી શકો છો?
North America Announcement માં
Dimpalbhai's announcement માં
Adalaj announcement માં
Akonnect announcement માં
Akonnect ઉપર post કરેલા photos , videos તમે મિત્રો સાથે share કરી શકો છો?
ના……..
હા……..
