wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ દીક્ષા sample quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સત્સંગ દીક્ષા પુસ્તક કોણે લખ્યું હતું?

a)

પ્રમુખસ્વામી મહારાજ

b)

મહંતસ્વામી મહારાજ

2.

__________સ્થળ (ગામ) માં સત્સંગદીક્ષા ગ્રંથ લખવાનું શરૂ કર્યું

a)

નેનપુર

b)

નવસારી

3.

આ દેહ મુક્તિનુ સાધન છે, કેવળ ભોગનુ સાધન નથી.

દુર્લભ અને___________એવો આ દેહ વારંવાર મળતો નથી.

a)

નાશવંત

b)

દિવ્ય

c)

અનમોલ

4.

આ સત્સંગનુ જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી___________એ નામનુ શાસ્ત્ર રચવામાં આવે છે.

a)

સત્સંગદીક્ષા

b)

વચનામૃત

c)

સ્વામીની વાતો

5.

આ શાસ્ત્રમાં પરબ્રહ્મ __________ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણષાવી છે.

a)

સહજાનંદ

b)

શ્રીજી મહારાજ

c)

સ્વામિનારાયણ ભગવાન

6.

ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું _________ છે. તેઓ જ મારા તારક છે.

a)

ફળ

b)

આજ્ઞા

c)

પ્રારબ્ધ

7.

કોઈનુ તાડન ક્યારેય ન કરવુ. અપશબ્દો કેહવા, અપમાન કરવું, ઇત્યાદિ કોઈપણ પ્રકારે ____________ પણ ન કરવી.

a)

સૂક્ષ્મ હિંસા

b)

હિંસા

8.

ધન, ________, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી.

a)

ધાન્ય

b)

સત્તા

c)

અભિમાન

9.

મુમુક્ષુએ તીર્થને વિષે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવષાની ભષાવનષાથી પણ તીર્થને વિષે _________ ન જ કરવો.

a)

આત્મહત્યા

b)

આપઘાત

10.

ભગવાન સર્વકર્તા છે, ________ છે, સર્વનનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે.

a)

સાક્ષાત

b)

બ્રહ્મ

c)

દયાળુ