NEW
Font size
WorksheetsLife Skills Quiz: Behaviour Skill
Total questions: 15
Worksheet time: 8mins
Q. What will you do if you know the reason for you stress?
A. Run Away
B. Do nothing
C. Ask for Help
Go to sleep
Q. ગ્રાહકને શુભેચ્છા પાઠવીને તમને શું મળે છે?
A. સકારાત્મક ધ્યાન
B. તમારી જાતને વ્યસ્ત રાખો
C. તેનીઆરોગ્યની સ્થિતિ જાણો
D. ઉપરોક્ત તમામ
Q. જો આપણે ખોટી રીતે ગુસ્સો વ્યક્ત કરીએ તો શું થઈ શકે?
A. અપણે બીજાને ખુશ કરીશું
B. આપણે આપણી જાતને અને અન્યને નુકસાન પહોંચાડી શકીએ છીએ
C. અપણે ખુશીનો અનુભવ થશે
D. આપણે જીવનમાં સફળ થઈશું
Q. આ ફોટોને જુઓ. તમારું સકારાત્મક ધ્યાન કોણ ખેંચે છે?
A. માત્ર A
B. માત્ર B
Q.Select the correct order of steps to greet a customer.
A. Smile → Eye contact → Ask open-ended Question
B. Make eye contact → Smile → Ask close-ended Question
Smile → Wish → Ask open-ended Question
D. Ask close-ended Question → Smile → Wish
Q. We can use the Why-Why tricks to understand the main reason for a problem?
A. True
B. False
Q.It is not important to share our emotions?
A. True
B. False
Q. જુદા જુદા લોકો એક જ પરિસ્થિતિમાં સમાન લાગણીઓનો અનુભવ કરશે?
A. True
B. False
Q. જો તમે તમારી પોતાની લાગણીઓને સમજો છો, તો તમે બીજાની લાગણીઓને સમજી શકો છો?
A. True
B. False
Q. Everyone handles anger in the same way?
A. True
B. False
Q. સમસ્યાઓ ઉકેલવામાં આપણને શું મદદ કરી શકે?
A. ખરાબ વર્તન
B. નકારાત્મક વલણ
C. સર્જનાત્મક વિચારસરણી
D. કશું જ ના કરવું
Q. તણાવ એટલે શું?
A. આનંદની લાગણી
B. આશ્ચર્યની લાગણી
C. અનુભવની લાગણી
D. નિરાશાની લાગણી
Q. નકારાત્મક લાગણીઓ પણ આપણને જીવનમાં વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે છે
A. True
B. False
Q. સમસ્યાને સમજવા માટે આપણે પ્રશ્નો પૂછવાની જરૂર છે?
A. True
B. False
Q. નકારાત્મક તણાવ આપણને જીવનમાં આગળ વધતા રોકી શકે છે?
A. True
B. False
