NEW
Font size
Worksheetsજ્ઞાન ગોષ્ટી - 27 જૂન 20
Total questions: 15
Worksheet time: 8mins
ગઢડા મધ્ય 26 નું વચનામૃત કઈ તિથી માં લખાયું છે ?
એકાદશી
પૂનમ
બીજ
કોણ ભગવાનના ભક્ત અને ભગવાનને ના ગમે તેવું ન કરે ?
ભગવાનના દાસ
ભગવાનના સંત
ભગવાનનો ભક્ત
પરમેશ્વરના ભજનમાં અંતરાય કોણ કરતા હોય તો તેનો ત્યાગ કરવો ?
પોતાના સગાવ્હાલા
પોતાનો સ્વભાવ
બંને
કોનો પક્ષ ન લેવો ?
સગાવ્હાલાનો
વિમુખનો
સંતનો
કોને પોતાની માતાનો પક્ષ ના લીધો ?
ભરતજીએ
હનુમાજીએ
ધ્રુવે
કોણ અર્ધો વિમુખ છે ?
બીજામાં ગુણ પરઠે
પોતાનામાં ગુણ પરઠે
પોતાનામાં અવગુણ પરઠે
કોનું મુખ્યપણું રાખવું ?
ભક્તિ
ધર્મ
વૈરાગ્ય
ભગવાનના ભક્તને સૌથી વિશેષ શું ભાસે ?
સંતના અવગુણ
ભગવાનના ગુણ
પોતાનામાં અવગુણ
કોને કલ્યાણના માર્ગમાં વિઘ્ન ન આવે ?
જે બીજાના ગુણ ને પોતાના ગુણ પરઠે
જે પોતાના અવગુણ ને બીજાના ગુણ પરઠે
જે બીજાના અવગુણ ને પોતાના ગુણ પરઠે
કોણે તમોગુણનો ભાગ આવ્યો ?
શ્રીદામા ને
શ્રીકૃષ્ણ ને
રાધિકાજી ને
કોને દૈત્ય થવું પડ્યું ?
રાધિકાજી ને
શંખચૂક ને
શ્રીદામા ને
ભગવાનના ભક્તે કોનો ગુણ લેવો ?
સત્સંગી નો
ભાઈ બહેનનો
માતાપિતાનો
સગાવ્હાલાનો
અને તે વિના તો ઝાઝી ______ હોય તો પણ દિવસ-દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય
ભક્તિ
બુદ્ધિ
સમજણ
જેમ વઢીને કહેવા માંડે તેમાં જે ________ લેતો જાય તો તે ઉપર ગુરુને અતિશય હેત થાય
રૂચીનું
અવળું
સવળું
જેને _______ ની વાત કહે ને સવળું લે તો તે ઉપર હેત થાય છે
સત્સંગ
શિખામણ
અવગુણ
