NEW
Font size
Worksheetsગઢડા પ્રથમ - ૬૦
Total questions: 8
Worksheet time: 6mins
સર્વ સાધન કરતા ------ ટાળવી એ સાધન મોટું છે
તૃષ્ણા
ઈર્ષ્યા
વાસના
ભૂંડી ક્રિયા
જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને -------- ને વિષે સમબુદ્ધિ થઇ જાય છે.
જગતના પદાર્થ
પંચ વિષય
ભગવાન
સારા - નરસા દેશકાળ
સમબુદ્ધિ થયા પછી ------ ને સ્તુતિ સરખા લાગે
સ્પર્શ
રૂપ
નિંદા
પ્રશંસા
------- વર્તવું એ એકાંતિકનો ધર્મ છે
એકાંતિક સંતની આજ્ઞા પ્રમાણે
પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે
વાસનારહિત
પંચ વિષયથી ઉદાસીનભાવે
વાસના ટાળ્યાના ઉપાય ત્રણ કહ્યા છે કયું એક નથી
ભગવાનની અતિશય માહાત્મ્ય જાણવું જોઈએ
આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ
પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ
નિર્વાસનિક સત્પુરુષનો સંગ
ભગવાનને ભજતાં થાક પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઇન્દ્રલોક તથા ----------- ને વિષે ભગવાન મુકશે .
બ્રહ્મલોક
બદ્રિકાશ્રમ
સત્યલોક
કૈલાશ
એકાંતિક ધર્મ તે તો જે એવા --------- હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઇ હોય તેણે વચને કરીને જ પમાય.
એકાંતિક સત્પુરુષ
નિર્વાસનિક પુરુષ
ભગવદીય સત્પુરુષ
ભાગવત સંત
જેને એકાંકિતના ધર્મમાં સ્થિતિ થઇ હોય તે થકી જ ------- ધર્મ પમાય છે.
ભાગવત
એકાંતિકનો
નિર્ગુણ
નિષ્કામરૂપ
