NEW
Font size
Worksheetsસાચા સુખનું શોધન
Total questions: 10
Worksheet time: 5mins
મનુષ્ય અને પ્રત્યેક જીવ માત્ર______માટે ફાંફાં મારી રહ્યા છે અને કોઈને______ગમતું જ નથી.
સુખ, દુઃખ
દુઃખ, સુખ
ધન, દોલત
શાંતિ, સુખ
સુખ દુઃખ એ પશુ પક્ષીઓને _______ અવસ્થામાં છે અને મનુષ્ય જ _______ દશામાં છે.
સાહજિક, વિકલ્પી
વિકલ્પી, સાહજિક
સાહજિક, સાહજિક
વિકલ્પી, વિકલ્પી
આ કલ્પનાઓના સુખ ભોગવ્યા પછી....
પાછા દુઃખો તો ભોગવવા જ પડે
પછી અનંત શાંતિ રહે
બેચેની ના અનુભવાય
નવા નવા સુખ મળ્યા કરે
સાચું સુખ શેમા છે અને જગતના લોકો શેમાથી મેળવી રહ્યા છે એ જ્ઞાનીની દ્રષ્ટિએ........
ઉત્તર દક્ષિણ જેટલી વિરુદ્ધ દિશામાં છે
સરખું જ વર્તાય છે
થોડુંક પ્લસ-માઇનસ કરી શકાય છે
બિલકુલ પરફેક્ટ છે
_________ એ બધાને સ્વીકાર્ય હોય અને બધાનો એક મત જ હોય.
સાચું સુખ
સાંસારિક સુખ
કલ્પિત સુખ
રોંગ બિલિફ
સંસારમાં જેટલા સુખ ભોગવતા જઈએ છીએ....
તે સુખ પછી પાછા દુઃખ આવીને ઉભા રહે છે
તે ભોગવાઈ જાય છે
તે સુખ લાગતાં જ નથી
તે પછી આત્માનું સુખ મળી જાય છે
નીચેનામાંથી સાચું સુખ કોને કહી શકાય?
એ સુખ આવ્યા પછી ગમે તેવી પરિસ્થિતિમાં જાય નહી
એ સુખ આવ્યા પછી તેની કાળજી લેવી પડે
એ સુખ માટે ખૂબ જ ધ્યાન રાખવું પડે
એ સુખ ખરા ખોટાની જાણ કરી આપે
જ્ઞાની પુરુષને કેવું સુખ વર્તતું હોય?
અનંત સમાધિ સુખ
પાપો ને ભસ્મીભૂત કરી નાખે
કર્મોના ફોર્સ આવે ત્યારે હટી જાય
તેમને સુખ વર્તાતું જ ના હોય
સાચું સુખ એ કઈ સંસારી વસ્તુમાં છે?
કોઈ સંસારી વસ્તુમાં છે જ નહીં
કોઈક અપવાદ વસ્તુ માં છે
બધી જ ચીજ વસ્તુ માં છે
ખોરાક લેવામાં છે
આત્માએ પોતે જ....
અનંત સુખનું ધામ છે
લઘુ ગુરુ સ્વભાવનો છે
ધ્યાન અને દર્શનનું ધામ છે
મન-વચન-કાયા નો બનેલો છે
