NEW
Font size
Worksheetsપ્રસંગ.૯ - સહજાનંદી સિંહ
Total questions: 15
Worksheet time: 8mins
રાજકાેટ જુબેલી બાગના કાેનાેટ હાેલમાં નૂતન વર્ષ નિમિતે કોનું સંમેલન યોજાયું હતું?
ક્ષત્રિય
બ્રાહ્મણ
પટેલ
વૈશ્ય
માંસાહાર અને મધપાન તાે આપણા ક્ષત્રિયનો જુસ્સો જારવી રાખનારૂ ટાેનક છે. - કોણ બોલે છે
ગુરુ
ઓફિસર
શ્રોતા
વક્તા
અપટુડેઈટ અફસરના ડેસમાં એક ક્ષત્રિય યુવાન ના ભાલમાં ________________નું તિલક હતું?
જૈન
સ્વામિનારાયણ
વૈષ્ણવ
shiv
________________ અને નીડરતા કોઈ મધપાન અને માંસભક્ષણ થી જ નથી આવી જતી.
કાયરતા
કર્તવ્યભાન
સુરવીરતા
નિષ્ઠા
આ શૂરાઓની રણહાંક સાંભળીને સભામાં ___________ છવાઈ ગયો.
ભય
બીક
સનનાટો
શાંતિ
આ રણશૂરાની વીરતા અને ધાકથી કોણ ફફડી ઉઠતા હતા?
રાજા
ચોર - ડાકુ
ગામ લોકો
પ્રધાન
આ સહજાનંદી સિંહના અંગે-આંગમાંથી ________ નીતરતી દેખાતી હતી.
ઈશ્વરનિષ્ઠા
કાયરતા
દયાપણું
સુરવીરતા
અર્જુનસિંહજીભાઈ જાડેજા કયા ગામના હતા?
મેગણી
ગિગણી
લોધિકા
ગોંડલ
અર્જુનસિંહજીભાઈ કોના વંશના હતા?
માનભા બાપુ
સુરા બાપુ
જીવા બાપુ
સોમલા બાપુ
તીખા બાણ જવું વચન મારે એવા સુરા સિંહનું નામ સૂ હતું?
અર્જુનસિંહજી જાડેજા
ભીમસિંહ
માન સિંગ
વજેસિંહ જાડેજા
આશરે કેટલા દાયકા પહેલાંની આ વાત છે?
૧૨
૮
૫
૧૦
આગળ સ્ટેજ પર આવી કોને સંચાલક મહાશયની પરવાનગી માગી?
અભયસિંહજી
અર્જુનસિંહજી
વક્તાએ
પ્રધાનએ
હું સ્વામીનારાયણ ધર્મનાે ચુસ્ત અનુયાયી છું.
કોણ બોલે છે - કોને કહે છે?
અર્જુનસિંહજી - વક્તાને
વક્તા - શ્રોતાઓને
વક્તા - અર્જુનસિંહજીને
અર્જુનસિંહજી - શ્રોતાઓને
વક્તાએ સેના કેફમાં આવી જઈને ટકોર કરતાં જણાવ્યું ?
સુખના
દુખના
શાંતિના
નશાના
હિમત હોય એ ઉભા થાવ એવું કેટલા ક્ષત્રિય બોલે છે?
૨-૩
૪-૬
૬-૭
૩-૫
