NEW
Font size
S
M
L
XL
WorksheetsCRICKET QUIZ
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ક્રિકેટ ની શરૂઆત કયા થી થઇ હતી?
a)
ઇંગ્લેન્ડ
b)
ભારત
c)
ઓસ્ટ્રેલિયા
d)
પાકિસ્તાન
2.
ક્રિકેટ નો ઉદઈ કઈ રમત પર થી થયો છે?
a)
વોલી બોલ
b)
સ્ટિક એન્ડ બોલ
c)
બેસ બોલ
d)
હોકી
3.
આઈ. સી.સી. નું મુખ્યાલય કયા છે?
a)
દુબઈ
b)
લંડન
c)
કેપ ટાઉન
d)
સિડની
4.
પહેલો ક્રિકેટ વિશ્વ કપ ક્યારે આયોજિત કર્યો હતો?
a)
૧૯૫૩
b)
૧૯૭૮
c)
૧૯૭૫
d)
૧૯૨૮
5.
ટેસ્ટ મેચ ની પેલી ઓવર માં જ હેટ્રિક વિકેટ લેવા વાળો ખિલાડી કઈ ટીમ નો હતો?
a)
બાંગ્લાદેશ
b)
પાકિસ્તાન
c)
ન્યુઝીલેન્ડ
d)
ભારત
6.
રવિન્દ્ર સિંહ જાડેજા ની પાછળ ક્યો ક્રમ લખેલો હોય છે?
a)
૧૧
b)
૫
c)
૮
d)
૧૭
7.
મહેન્દ્ર સિંહ ધોની કઈ ટીમ નો કેપ્ટન છે?
a)
કોલકાતા
b)
ગુજરાત
c)
ચેન્નઈ
d)
મુંબઈ
8.
કુલદીપ યાદવ કઈ ટીમ નો પ્લેયર છે?
a)
કોલકાતા
b)
ચેન્નઈ
c)
મુંબઈ
d)
ગુજરાત
9.
સૌથી જાજા આઈપીએલ મેચ કઈ ટીમ એ જીત્યા છે?
a)
મુંબઈ
b)
હૈદરાબાદ
c)
ચેન્નઈ
d)
રાજસ્થાન
10.
વન ડે વર્લ્ડ કપ ૨૦૧૯ કયા પૂરો થયો?
a)
ઓસ્ટ્રેલિયા
b)
ન્યુઝીલેન્ડ
c)
ભારત
d)
ઇંગ્લેન્ડ
Reset
