wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

CHAPTER 26

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

પરમેશ્વરનો અભાવ આવે તો શું થાઈ ?

4 lines
2.

ભગવાન અને સંતમાં મનુષ્યભાવ આવે તો શું થાઈ ?

a)

સત્સંગ ના થાઈ

b)

સત્સંગ ઘટી જાઈ

c)

જીવ સત્સંગમાં અમાવસ્યાં ના જેમ ઘટી જાય

d)

સત્સંગ ના રહે

3.

માયાનું મોટામાં મોટું બંધન શું છે ?

a)

ભગવાનમાં મનુષ્યભાવ

b)

ભગવાન અને સંતમાં મનુષ્યભાવ

c)

સંતમાં મનુષ્યભાવ

d)

એક પણ નહીં

4.

મનુષ્યભાવ દેખાઈ છે તે શેની પેઠે ?

a)

જીવની

b)

ભગવાનની

c)

સંતની

d)

નટની

5.

ભગવાન અને સંત ગમે તે , ચરિત્ર કરે પણ તે કેવા છે ?

a)

દિવ્ય છે

b)

દિવ્ય દિવ્ય ને દિવ્ય જ છે

c)

મનુષ્ય જેવા છે

d)

દિવ્ય દિવ્ય છે

6.

આપણે શા માટે ભગવાન અને સંતના સુખનો આનંદ માણી શકતા નથી ?

4 lines
7.

સુખ એટલે શું ?

a)

મજબૂરી

b)

દુખ

c)

આધાર

d)

લાગણી

8.

અખંડ સુખી રહેવા માટે શું કરવું પડે ?

a)

સત્પુરુષ કહે તેમ કરવું પડે

b)

સત્પુરુષ કહે તેમ નઈ કરવાનું

c)

ભગવાન કહે તેમ કરવું પડે

d)

મારી મરજી હસે એ કારીશ

9.

આ પાઠમાંથી હું મારા જીવનમાં શું અપણવીશ ?

4 lines
10.

મુનિબવાને શ્રીજીમહારાજમાં કોણ દર્શન થયા ?

a)

સુદર્શન ચક્રના

b)

માતાજીના

c)

વિષ્ણુ ભગવાનના

d)

શંકર ભગવાનના