wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Anganwadi worker quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ ?

a)

વધારાનું સ્તનપાન આપીને

b)

કંગારૂ મધરકેર આપીને

c)

વધારાનું સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરી ને

d)

બાળકને જીવન રક્ષક એન્ટીબાયોટિક દવા આપીને

2.

વિટામીન A નું શું મહત્વ છે?

a)

નવું લોહી બનાવવામાં મદદ કરે છે.

b)

બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે.

c)

આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

d)

A અને C

3.

નાના બાળક ને ખોરાક ની કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય?

a)

અલગ-અલગ આહાર જૂથમાંથી બનેલ દરેક ભોજન.

b)

દર મહિને નવા આહાર જૂથનો ખોરાક આપવો.

c)

એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.

d)

દરેક ભોજનમાં ઓછામાં ઓછા ચાર આહાર જૂથનો સમાવેશ કરવો.

4.

કઈ ઉંમરે બાળક ને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય?

a)

બાળક છ મહિનાનું થાય એટલે તરત જ

b)

બાળક એક વર્ષનું થાય ત્યારે

c)

બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે

d)

ઉપરના માંથી કોઈ નહીં

5.

બાળક નું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?

a)

ખાતરી કરો કે બાળક હલનચલન કરતુ નથી

b)

બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરાવવા જોઈએ નહીં

c)

બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે મશીન નો કાટો ઝીરો દર્શાવે છે

d)

ઉપરના બધા જ

6.

લંબાઈ માપવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે?

a)

સ્ટેડિયો મીટર

b)

ઇન્ફોન્ટો મીટર

c)

પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ

d)

ઉપરના માંથી કોઈ નહીં

7.

આપણે બાળકોમાં સ્ટટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ )કેવી રીતે માપીએ?

a)

ઉંમરના પ્રમાણમાં વજન

b)

ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ

c)

ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ અને લંબાઈ

d)

ઉપરના માંથી કોઈ નહીં

8.

મહિનાના બાળકને બીમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

a)

સ્તનપાન ટાળવું જોઇએ કારણ કે તે પચાવવો મુશ્કેલ છે

b)

વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ

c)

સ્તનપાન frequency માં ઘટાડો કરવો જોઈય

d)

ઉપરના માંથી કોઈ નહીં

9.

નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારુ મધર કેર આપવામાં આવે છે?

a)

નવજાત શિશુ 2.5 કિલો સુધી વજન થાય ત્યાં સુધી

b)

નવજાત શિશુ પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી

c)

નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી

d)

એ અને સી

10.

સ્ટનટિંગ મુખ્ય કારણ શું છે?

a)

અપૂરતો ઉપરી આહાર

b)

એનિમિયા

c)

વારંવાર બીમારી

d)

એ અને સી