wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગઢડા પ્રથમ - ૪૧, એકાંત બહુસ્યાનું , તારતમ્યતાનું અનુપ્રવેશનુ

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઇચ્છાએ કરીને ------- સર્વ જીવ ઈશ્વરરૂપે થયા છે.

a)

ઉત્પત્તિકાળે

b)

સૃષ્ટિકાળે

c)

સર્જન કાળે

d)

ઉત્પત્તિ સમયે

2.

અમારે તો તમારો આશરો છે અને અમે તો એમ સમજીયે છીએ જે ભગવાન તો ------ છે , તો ચ્યવીને જીવ , ઈશ્વરરૂપે થાય નહિ.

a)

અખંડ

b)

અચ્યુત

c)

અવિનાશી

d)

સમર્થ

3.

અક્ષરાતીત એવા જે પુરુષોત્તમભાગવાન તે સૃષ્ટિ - સમયને વિષે ------ સામી દ્રષ્ટિ કરે છે .

a)

પુરુષ

b)

અક્ષર

c)

અક્ષરમુક્ત

d)

માયા

4.

તે પ્રધાનપુરુષ થકી ---------

a)

અહંકાર થયો

b)

વિરાટ પુરુષ થયા

c)

મહતત્ત્વ થયું

d)

મરિચ્યાદિક પ્રજાપતિ થયા

5.

બ્રહ્મ થકી ------ થયા

a)

ઇંદ્રાદિક દેવતા ને દૈત્ય

b)

મરિચ્યાદિક પ્રજાપતિ

c)

કશ્યપ પ્રજાપતિ

d)

એકેય નહિ

6.

એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં ------ કરીને રહ્યા છે .

a)

કારણપણે

b)

અંતર્યામીરૂપે

c)

કારણપણે અંતર્યામીરૂપે

d)

નિયંતારૂપે

7.

તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી ------ યુક્ત થકા રહે છે .

a)

સામર્થીએ

b)

શક્તિએ

c)

એશ્વર્ય

d)

તેજે

8.

અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદ્યે સર્વ ને વિષે પુરુષોત્તમ ભગવાન ------- રૂપે રહ્યા છે .

a)

તારતમ્ય

b)

અંતર્યામી

c)

નિયંતા

d)

કારણ

9.

પાત્રની તારતમ્યતાએ કરીને -------- માં તારતમયપણું છે .

a)

શક્તિ

b)

સામર્થી

c)

એશ્વર્યા

d)

પુરુષોત્તમ ભગવાન

10.

જીવ - ઈશ્વરપણાને પોતે પામીને ------- રૂપે નથી થયા એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો .

a)

નામરૂપે

b)

અનંતરૂપે

c)

સર્વ

d)

બહુરૂપે