Font size
S
M
L
XL
Worksheetskarma stava - bandh
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
કયા ગુણસ્થાનક સુધી જીવો ના ભાવોમાં તરતમતા હોઈ શકે ?
a)
7
b)
8
c)
9
d)
9.5
2.
અનિવૃત્તિ એટલે શું ?
a)
ફેરફાર હોવો
b)
ફેરફાર ન હોવો
c)
પરિવર્તન હોવું
d)
પરિવર્તન ન હોવું
3.
અનિવૃત્તિકરણ કયા નંબર નું ગુણસ્થાનક છે ?
(a)
4.
કેટલા ગુણસ્થાનકોમાં વીતરાગતા હોય છે ?
(a)
5.
કયા બે કારણથી જીવ ઉપશમ શ્રેણીથી પડે છે ?
a)
કાળક્ષય અને મોહક્ષય
b)
મોહક્ષય અને ભવક્ષય
c)
શરીરક્ષય અને કર્મક્ષય
d)
ભવક્ષય અને કાળક્ષય
6.
પ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો બંધ થાય ?
a)
57
b)
59
c)
63
d)
68
7.
કયા ગુણસ્થાનકથી ત્રીજા કષાયનો બંધ નથી થતો ?
a)
4
b)
6
c)
5
d)
7
8.
કેટલા ગુણસ્થાનકોમાં એક જ ગોત્ર કર્મ બંધાય ?
a)
5
b)
8
c)
10
d)
12
9.
સાતમે ગુણસ્થાનકે નામકર્મની કેટલી કર્મ પ્રકૃતિ બંધાય ?
(a)
10.
કુલ કેટલા ગુણસ્થાનકમાં આયુષ્ય કર્મ નથી બંધાતું ?
(a)
Reset
