NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
હાઈસ્કૂલમાં પાઠના લેખક કોણ છે?
a)
શાહબુદ્દીન રાઠોડ
b)
ઝવેરચંદ મેઘાણી
c)
ગાંધીજી
d)
ચંદ્રશેઠ કાન્ત
2.
'આવ, ભાણા આવ !' પાઠમાં દુદામામા ભાણો કોને કહે છે?
a)
શાહબુદ્દીન
b)
નિખિલ
c)
હર્ષ
d)
પિન્ટુ
3.
હર્ષવર્ધનનાં પિતાનું નામ શું હતું?
a)
રાજ્યવર્ધન
b)
પ્રભાકરવર્ધન
c)
પુલકેશી પહેલો
d)
પુલકેશી બીજો
4.
જો 1 સાડીને સુકાતા 10 મિનિટ લાગે તો 20 સાડીને એક સાથે સુકાતા કેટલી મિનિટ લાગે?
a)
2 મિનિટ
b)
10 મિનિટ
c)
200 મિનિટ
d)
100 મિનિટ
5.
ભારતમાં કેટલા રાજ્યો છે?
a)
26
b)
30
c)
29
d)
28
6.
12×12÷12+12-4=____
(સમય 3 મિનિટ)
a)
20
b)
24
c)
22
d)
26
7.
કૂતરું કેવું પ્રાણી છે?
a)
માંસાહારી
b)
તૃણાહારી
c)
મિશ્રાહારી
d)
એક પણ નહીં
8.
સમ્રાટ અશોક ક્યાં દેશના રાજા હતા?
a)
ઇટલી
b)
વૈશાખી
c)
મગધ
d)
મુંબઇ
9.
ત્રિકોણના કેટલા અંગો હોય છે?
a)
1
b)
2
c)
4
d)
6
10.
હર્ષવર્ધનનું સામ્રાજ્ય ક્યાં આવીને ઉભું રહી ગયું?
a)
ભાવનગર
b)
અમદાવાદ
c)
નર્મદા
d)
સુરત
Reset
