NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 4 ગુજરાતી Test 1
Total questions: 15
Worksheet time: 14mins
Name
Class
Date
1.
પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું ?
a)
નાવડી
b)
પતંગ
c)
ઘર
2.
ફ્રિજમાં ઠંડી કોને લાગે છે ?
a)
મૂળાને
b)
દૂધીને
c)
ટમેટાને
3.
સરોવરનું પાણી જોતાં કોણ ખુશ થઈ ગયું ?
a)
પીલું
b)
દેડકો
c)
ઉંદર
4.
'ઠંડી' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
a)
ગરમી
b)
રાત
c)
તડકો
5.
ટમેટાં ડાળ પર _______ રમતા હતાં .
a)
અડકો - દડકો
b)
સંતાકુકડી
6.
પીલું _______લઇ આવ્યું .
a)
દોરી
b)
પાંદડું
7.
ટમેટું _______ને જોઈ ખુશ થઈ ગયું .
a)
સૂરજ
b)
ફ્રિજ
8.
_______નાળિયેરની કાચલી લઈ આવ્યો .
a)
ઉંદર
b)
દેડકો
9.
ફ્રિજનો દરવાજો _______ લેવા માટે ખુલ્યો.
a)
પાણી
b)
ઘારી
10.
સફરજન, દાડમ, કેરી.... એ શેના નામ છે?
a)
ફૂલ
b)
અનાજ
c)
ફળ
11.
ટમેટાંને સફરજને ટપલી મારી .
a)
✅
b)
❌
12.
કીડી એક લાકડી લઇ આવી .
a)
✅
b)
❌
13.
સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહિ .
a)
❌
b)
✅
14.
વાઘ - વરુ રાફડામાં રહે છે.
a)
✅
b)
❌
15.
ટમેટું બંડી પહેરાવવા દૂધીમાસી ને કહે છે .
a)
❌
b)
✅
Reset
