NEW
Font size
Worksheets૪ ch-2
Total questions: 20
Worksheet time: 20mins
ફ્રીજ માં કોને ઠંડી લાગે છે?
ટમેટાને
બટાકાને
દૂધીને
ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે?
દૂધી માસી ને
કારેલા કાકાને
મૂળા મામાને
ફ્રીજ નો દરવાજો શા માટે ખુલ્યો?
ધારી લેવા
ટમેટાં લેવા
કોબી લેવા
ટમેટાં ને ડાળ પર શા માટે ગમે છે?
અડકો દડકો રમત રમવા
સંતાકૂકડી રમવા
દડાથી રમવા
ટમેટું ખુશ કેમ થયું?
સૂરજના કિરણો આવવાથી
મિત્ર મળવાથી
મમ્મી મળવાથી
મૂળાભાઈ એ કોને ટપલી મારી?
દૂધીને
ટમેટાને
મરચાંને
વાસી ખોરાક ખાવા થી બીમાર પડાય? ખરું કે ખોટું
ખરું
ખોટું
શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે? ખરું કે ખોટું
ખોટું
ખરું
ઠંડીનો પ્રાસવાળો શબ્દ શોધો.
બંડી
ઠંડક
ગરમી
તડકો નો પ્રાસવાળો શબ્દ શોધો.
દડકો
એકલો
બધા
ધારી નો પ્રાસવાળો શબ્દ શોધો.
રમત
મારી
જમણ
આના કરતા હતા ડાળ પર....... કાવ્ય પૂર્તી કરો.
રમતા સાત તાલી
રમતા અડકો દડકો
રમતા આંધળો પાડો
મીઠો મીઠો મને જ લાગતો...... કાવ્ય પૂર્તી કરો.
એ રાતની ઊંઘ
એ બપોરનું જમણ
એ સવારનો તડકો
બંડી, બરફ, ગામ, તડકો -શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
બંડી, તડકો, ગામ, બરફ
ગામ, તડકો, બરફ, બંડી
ગામ, તડકો, બંડી, બરફ
હૂંફ નો સમાનાર્થી શબ્દો આપો
ગરમી
ઠંડી
ગરમાવો
ઝટ નો સમાનાર્થી શબ્દ શોધો.
જલ્દી
ધીમે
શાંત
છાંયો નો વિરોધી શબ્દ શોધો
અડકો
તડકો
દડકો
આ કાવ્ય ના લેખક કોણ છે?
સાહેબ
કૃષ્ણ દવે
કનૈયા ભાઈ
ટમેટાં એ સૂરજ ને ક્યાંથી જોયો?
બારીમાંથી
બારણામાંથી
દરવાજામાંથી
ધારી એટલે શું?
એક પ્રકારની રમત નું નામ
એક પ્રકારની મીઠાઈ નું નામ
એક પ્રકારનું કપડું
