wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grammar test

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આકાશ, પાણી, ધરતી, વાયુ - શબ્દકોશ પ્રમાણે ગોઠવો .

a)

પાણી, વાયુ, આકાશ, ધરતી

b)

આકાશ, ધરતી, પાણી, વાયુ

c)

ધરતી, પાણી, વાયુ, આકાશ

d)

આકાશ, પાણી, વાયુ, ધરતી

2.

નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે?

a)

રાજકોટ

b)

સુવર્ણ

c)

વૃક્ષ

d)

ગ્રામ

3.

હું દરરોજ શિવ મંદિરે જાવ છું. વિશેષણ શોધો

a)

શિવ

b)

અંબામાં

c)

કૃષ્ણ

d)

હું

4.

શિયાળા માં ગરમ ચા પીવાની મજા આવે છે. વિશેષણ શોધો

a)

ગરમ

b)

ચા

c)

છે

d)

માં

5.

નીચેના માંથી કઈ વ્યક્તિ વાચક સંજ્ઞા છે ?

a)

નદી

b)

પર્વત

c)

અમદાવાદ

d)

પ્રાર્થના

6.

અમારું ઘર મંદિરથી નજીક છે.- સર્વનામ શોધો.

a)

અમારું

b)

ઘર

c)

છે

d)

નજીક

7.

સભામાં બેસવાની યોગ્યતા ન લાગે તો ઉઠી જવું.- વિભક્તિ પ્રત્યય શોધો.

a)

માં, ની, વું

b)

માં, ની, ન, તો

c)

માં, ની

d)

ન, તો

8.

સમૂહ વાચક સંજ્ઞા શોધો.

a)

આજી

b)

બાચકું

c)

હાસ્ય

d)

ગિરનાર

9.

નરજાતિ નો શબ્દ શોધો.

a)

બંગડી

b)

હાથી

c)

નદી

d)

માટલું

10.

હું પત્ર લખું છું-કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

વર્તમાન કાળ

c)

ભૂતકાળ

11.

શાળામાં વાર્ષિક મહોત્સવ નો કાર્યકમ હશે.- કાળ શોધો .

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

12.

ઘડામાં જરાય પાણી ન હતું .-કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

13.

ભાવવાચક સંજ્ઞા શોધો.

a)

પ્રેમ

b)

પાણી

c)

સિંહ

d)

પ્રાણી

14.

રૂપિયો નું બહુવચન શોધો.

a)

રૂપિયા

b)

રૂપીયા

c)

ઋપિયા

d)

રુંપિયા

15.

તેણે પોતાની શેરી સ્વચ્છ કરી.- વિશેષણ શોધો.

a)

સ્વચ્છ

b)

તેણે

c)

કરી

d)

શેરી