wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Demo Round

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

kirtan olkho

a)

pehri nepur chalta

b)

mane pyari lage murti tamari

c)

mithi madhuri

d)

sahjanand sukhkari

2.

kon che e olakho

a)

rajesh abasana

b)

ashok abasana

c)

pravin abasana

d)

ghanshyam abasana

3.

કયું પ્રાણી ઝાડ પર નથી બેસતું

a)

કોયલ

b)

કાગડો

c)

ટીટોડી

d)

પેંગ્વીન

4.

ભારતના પેહલા વડાપ્રધાન કોણ હતા

a)

જવાહરલાલ નેહરુ

b)

સરદાર પટેલ

c)

મહાત્મા ગાંધી

d)

રાજીવ ગાંધી

5.

પરષોત્તમ દાદાના મોટા દીકરાનું નામ જણાવો.

a)

હરજીવન દાદા

b)

વિઠ્ઠલ દાદા

c)

ડાહ્યા દાદા

d)

વિદ્યાધર દાદા

6.

પરષોત્તમ દાદાના કયા દીકરા જાપાન ગયા હતા અને અબાસણા પરિવારનું નામ રોશન કર્યું હતું?

a)

ધરણીધર દાદા

b)

વિઠ્ઠલ દાદા

c)

હરજીવન દાદા

d)

ડાહ્યા દાદા

7.

રીટાબેનના પુત્રના મામાના દાદાનું નામ જણાવો

a)

શાંતિ દાદા

b)

ધનવંતરાઈ દાદા

c)

વિઠ્ઠલ દાદા

d)

ડાહ્યા દાદા

8.

મનીષાબેન રોહિતકુમારના પપ્પાના પિતાશ્રીનું નામ જણાવો

a)

ડાહ્યા દાદા

b)

વિઠ્ઠલ દાદા

c)

ધરણીધર દાદા

d)

ઘનશ્યામ દાદા

9.

શિવાંગીના મમ્મીના પપ્પાના નાના ભાઈનું નામ જણાવો.

a)

હરજીવન દાદા

b)

ધરણીધર દાદા

c)

વિધ્યોધર દાદા

d)

વિઠ્ઠલ દાદા

10.

ગાંધીજીના પિતાનું નામ જણાવો.

a)

રાજીવ ગાંધી

b)

સંજય ગાંધી

c)

કરમદાસ ગાંધી

d)

મોહનદાસ ગાંધી

11.

રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય બીજા કયા દેશનું રાષ્ટ્રગીત લખેલું છે.

a)

ભૂતન

b)

બાંગ્લાદેશ

c)

શ્રીલંકા

d)

નેપાળ

12.

ગૂ.પ.પૂ. બાપજીનું પ્રગટ્ય સ્થાનનું નામ જણાવો

a)

દદુકા

b)

લીંબડી

c)

બોચાસણ

d)

વાસણ

13.

ગૂ.પ.પૂ. સ્વામીશ્રીનું પ્રગટ્ય કયા તહેવારમાં થયું છે?

a)

દિવાળી

b)

દશેરા

c)

હોળી

d)

ઉત્તરાયણ

14.

સ્વામિનારાયણ ભગવાન અવરભાવમાં આ બ્રહ્માંડમાં કેટલા વર્ષ દર્શન આપ્યા?

a)

૪૭

b)

૪૮

c)

૪૯

d)

૫૦

15.

સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં પોતાના પછી કયા સ્વામીને આખો સત્સંગ અને સંપ્રદાય સોપ્યો?

a)

સદ્. મુક્તાનંદ સ્વામી

b)

સદ્. બ્રહ્માનંદ સ્વામી

c)

સદ્. ગોપાળાનંદ સ્વામી

d)

સદ્. ગુણાતીતાનંદ સ્વામી