NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્ય જ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રામ ને કેટલા વર્ષ ની વનવાસ થયો હતો?
a)
13 વર્ષ
b)
16 વર્ષ
c)
14 વર્ષ
d)
15 વર્ષ
2.
લક્ષ્મણની પત્ની નું નામ શું હતું ?
a)
ઊર્મિલા
b)
માંડવી
c)
સીતા
d)
અંજની
3.
રામના કુળગુરુ કોણ હતા?
a)
વિશ્વામિત્ર
b)
વાલ્મીકિ
c)
વસિષ્ઠ
d)
પરશુરામ
4.
રામની માતા નું નામ શું હતું?
a)
કૈકઈ
b)
કૌશલ્યા
c)
સુમિત્રા
5.
રાવણ કોનો ભક્ત હતો?
a)
વિષ્ણુ
b)
શિવ
c)
બ્રહ્મા
d)
ઉપરોક્ત કોઈ પણ નહિ
6.
મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું?
a)
19
b)
20
c)
16
d)
18
7.
ગીતાજી માં કેટલા શ્લોકો છે?
a)
720
b)
700
c)
680
d)
690
8.
પાંડવો ને કેટલા વર્ષ વનવાસ અને અજ્ઞાતવાસ હતો?
a)
13
b)
12
c)
14
d)
15
9.
અર્જુન ના ધનુષ્ય નું નામ શું હતું?
a)
પાંચજન્ય
b)
ગાંડીવ
c)
ત્રયંબક
d)
શિવ
10.
મહાભારતની રચના કોણે કરી હતી?
a)
પરશુરામ
b)
દ્રોણાચાર્ય
c)
વાલ્મિકી
d)
વેદવ્યાસ
Reset
