wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Aptasutra Quiz - Guj

Total questions: 10

Worksheet time: 50mins

Name
Class
Date
1.

#132 ‘જો મોક્ષે જવું હોય તો ____________________ જ પડશે.’

a)

પાંચ આજ્ઞા પાળવી

b)

એવરીવ્હેર એડજસ્ટ થવું

c)

અથડામણ ટાળવી

d)

પ્રતિક્રમણ કરવા

2.

ખાલી જગ્યા પૂરો - #21 જગત ન્યાયસ્વરૂપ છે. એનું ફળાદેશ ______ કરે છે.

a)

પોતાના કર્મો

b)

વ્યવસ્થિત શક્તિ

c)

ન્યાયાધીશ

d)

ભગવાન

3.

દાદા ના આપ્તસૂત્ર # 26 પ્રમાણે, 'આત્મા, જ્ઞાન અને પરમાત્મા એક જ વસ્તુ છે’ - સાચું કે ખોટું?

a)

A) સાચું

b)

B) ખોટું

c)

C) આપ્તસૂત્ર નંબર ખોટો છે

d)

B અને C

4.

#663 ‘દુઃખમાં સમતા ધરવી તેનું નામ _______.’

a)

મોક્ષ

b)

સુખ

c)

તપ

d)

અક્રમ વિજ્ઞાન

5.

#2316 ‘કોઈને ‘ખોટું’ કહ્યું, તે પોતાના આત્મા ઉપર _______________ બરાબર છે.’

a)

કાંકરા નાંખવા

b)

અંતરાય નાંખવા

c)

આવરણ લાવવા

d)

ધૂળ નાખ્યા

6.

______ આધારે જીવે એ પરમાત્મા અને _______ આધારે જીવે તે જીવાત્મા.(#27)

a)

આત્મા, વસ્તુ

b)

પોતાના , પુદ્દગલ

c)

આત્મા, પુદ્દગલ

d)

પોતાના, વસ્તુ

7.

આ 'વર્લ્ડ'માં કોઈ એવો માણસ નથી કે જેને______ ઉપર કાબૂ હોય ! #235

a)

વ્યવસ્થિત

b)

સંયોગો

c)

કુદરત

d)

પોતા

8.

આત્મા એકલો જ જાણવા જેવો છે. બીજું જાણવાથી _____વધે. #377

a)

ક્લેશ

b)

ચિંતા

c)

દુઃખ

d)

વિકલ્પ

9.

તમને દુઃખ કોણ દે છે ? તમારાં______________. એમાં કુદરતનો શો દોષ ?#140

a)

ક્રોધ-માન-માયા-લોભ

b)

કષાયો

c)

આગ્રહ

d)

કર્મો

10.

જગત ________ નિયમને આધીન છે.#2281

a)

વ્યવસ્થિત

b)

હાનિ-વૃદ્ધિના

c)

પુરણ-ગલન

d)

પરમાણું