wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ABOUT MAHATMA GANDHI

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મહાત્મા ગાંધી નો જન્મ કઈ સાલ માં થયો હતો?

a)

૧૮૯૦

b)

૧૮૪૫

c)

૧૮૬૯

d)

૧૮૮૮

2.

ભારત માં ગાંધીજી એ પહેલાં સત્યાગ્રહ નો પ્રયોગ કયા કર્યો હતો?

a)

ચંપારણ

b)

દાંડી

c)

બારડોલી

d)

ખેડા

3.

મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી ભારત ક્યારે આવ્યા?

a)

૧૯૧૬

b)

૧૯૧૫

c)

૧૯૧૭

d)

૧૯૦૫

4.

ગાંધીજી ને મહાત્મા પ્રથમ વાર કોને કહ્ય હતું?

a)

સુભાચન્દ્ર બોઝ

b)

વલ્લભભાઈ પટેલ

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

લાલા લચપત રાઈ

5.

ગાંધીજી દક્ષિણ આફ્રિકા માં કેટલા વર્ષ રહ્યા હતા?

a)

૧૫

b)

૧૬

c)

૨૧

d)

૨૬

6.

ગાંધીજી એ ભારત માં પોતાનું પહેલું જન ભાષણ કયા દીધું હતું?

a)

લખનવ

b)

મુંબઈ

c)

ચંપારણ

d)

વારાણસી

7.

ગુજરાત માં સાબરમતી આશ્રમ ની સ્થાપના ગાંધીજી એ કયા વર્ષ માં કરી હતી?

a)

૧૯૧૬

b)

૧૯૧૭

c)

૧૯૧૮

d)

૧૯૨૯

8.

ગાંધીજી કોની રચના ઓ થી પ્રભાવિત હતા?

a)

લિયો ટોલ્સટોય

b)

થોમસ હોલ્શ

c)

કાર્લ માર્ક્સ

d)

લોસી પિયો

9.

મહાત્મા ગાંધી કોંગ્રેસ ના અધ્યક્ષ કયા અધિવેશન થી ચૂંટાયા હતા?

a)

લાહોર

b)

કોલકાતા

c)

મદ્રાસ

d)

બેલગામ

10.

મહાત્મા ગાંધી ને પહેલી વાર રાષ્ટ્ર પિતા કોણે કહ્યું?

a)

વલ્લભભાઈ પટેલ

b)

જવાહરલાલ નહેરુ

c)

શુભાસ ચંદ્ર બોઝ

d)

કૃષ્ણકુમાર ગોખલે

11.

ગાંધીજી ખાદી ને સેનું પ્રતીક માનતા હતા?

a)

ઔદ્યગિકીકરણ નું

b)

આર્થિક સ્વતત્રતા નું

c)

આર્થિક વૃદ્ધિ નું

d)

નૈતિક પવિત્રતા નું

12.

ગાંધીજી એ પોતાની દાંડી યાત્રાની શરૂઆત ક્યાં થી કરી હતી?

a)

દાંડી થી

b)

સાબરમતી આશ્રમ થી

c)

દિલ્હી થી

d)

બારડોલી થી

13.

નીચેના માંથી કોણ દાંડી યાત્રા માં ગાંધીજી ની સાથે હતું

a)

વલ્લભભાઈ પટેલ

b)

વેબ મિલર

c)

સુભાષ ચંદ્ર બોઝ

d)

જવાહર લાલ નહેરુ

14.

ગાંધીજી નું ખૂન કઈ શાલ માં થયું હતું ?

a)

૧૯૪૯

b)

૧૯૪૮

c)

૧૯૫૦

d)

૧૯૫૧

15.

ફિલ્મ ગાંધી માં મહાત્મા ગાંધી નો રોલ્લ કોને નિભાવ્યો હતો?

a)

બેન કિંગસલી

b)

રિચાર્ડ એટાંબરી

c)

કેદિંગ બેજન

d)

મતિં સિંહ