Free Printable Worksheets
Font size
More settings
રાગ ભૂપાલી ગાવા વગાડવાનો સમય નીચેનામાંથી ક્યો છે ?
સવારનો પ્રહર
મધ્યાહન
રાત્રિનો પ્રથમ પ્રહર
સાંજે
રાગ સારંગ નો વાદી - સંવાદી સ્વર ક્યાં છે ?
પ - રે
ગ - ની
રે - પ
સા - ૫
થાટ તોડીમા શુદ્ધ સ્વરોની સંખ્યા જણાવો ?
બે
ત્રણ
ચાર
પાંચ
શું થાટ માં સાતે સાત સ્વરનો ઉપયોગ કરવામાં આવે છે ?
હા
ના
ચાર કોમળ સ્વર આવતા હોય તેવો થાટ નીચેનામાંથી ક્યો છે ?
ભૈરવ
ભૈરવી
મરવા
તોડી
તાલ દાદરાની માત્રા જણાવો.
છ
આઠ
દસ
એકતાલ મા કેટલા ખંડ (વિભાગ) હોય છે ?
તાલમાં સમ એટલે શું ?
તાળી
ખાલી
ભરી
તાલ ની પ્રથમ માત્રા
તાલ માં આવર્તન એટલે શું ?
તાલની માત્રા
તાલની ખાલી
તાલ ની લય
તાલનું એક ચક્ર
View all
10 questions
May Dadavani Guj
Worksheet
•
Professional Development
Mahabharat Quiz (મહાભારતની પરીક્ષા)
સ્વાતંત્ર દિવસ નિમિતે ક્વિઝ by Mayur Vankar
Messo quize
7 questions
જનરલ નોલેજ પ્રશ્નોત્તરી
1st Grade - Professio...
12 questions
ILA Module 5 - Gujarati
NAYE QUIZIZZ