NEW
Font size
Worksheetsએપ્રિલ બાળસભા પ્રશ્નોત્તરી
Total questions: 14
Worksheet time: 2mins
No education, No _____
Fun
Life
Moksha
Food
સત્સંગદીક્ષા ગ્રંથમાંથી મહંતસ્વામી મહારાજનો અતિ પ્રિય શ્લોક કયો છે?
120
116
108
100
સાધુએ કઠિયારાને રાજી થઈને શું આપ્યું?
સોનું
પારસમણિ
ચિંતામણિ
કુહાડી
લોભ ન કરો, ________થી જીવન જીવો
ગેમ રમીને
જલસા
આળસ
મહેનત
સ્વામિનારાયણ ભગવાન નું બાળપણ નું નામ શું હતું?
સહજાનંદ
નીલકંઠવર્ણી
સરજુદાસ
ઘનશ્યામ
ઘનશ્યામ મહારાજના માતાનું નામ શુ હતું?
ભક્તિમાતા
રાજમાતા
કૌશલ્યા
સુવાસિની
સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે કેટલા વરદાન માગ્યાં હતા?
1
2
3
4
મહંતસ્વામી મહારાજે આપણને કયા ગ્રંથની ભેટ આપી?
શિક્ષાપત્રી
સત્સંગ દીક્ષા
વચનામૃત
અનુભવામૃત
શ્રવણના માતા પિતા કેવા હતા?
અંધ
મુંગા
બહેરા
ઉપરનામાંથી એક પણ નહિ
ધીમંત જ્યારે પાછો ઘરે આવે છે ત્યારે એના પિતાજીને શું ગિફ્ટ આપે છે?
પગરખા
શર્ટ
ગેમ
ચશ્મા
વિદ્યાર્થી નંબર 1 બનવા માટે શું કરવું જોઈએ?
ટીવી જોવું
મોબાઈલમાં ગેમ રમવી
આળસ કરવી
ઉપરના માંથી એક પણ નહિ
તંદુરસ્ત રહો, _______રહો
મોજ કરો
સ્વસ્થ રહો
નાસ્તો કરો
બધું જ
આપણું જ્ઞાન બીજાને આપવાથી શું થાય?
મરી જાય
ઘટી જાય
તંદુરસ્ત થઈ જાય
વધી જાય
શ્રવણે તેના માતા પિતા ને યાત્રા કરાવવા શું તૈયાર કર્યું?
કાર
કાવડ
બાઈક
રથ
