wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કિશોરી ક્વીઝ

Total questions: 12

Worksheet time: 12mins

Name
Class
Date
1.

કિશોરીઓ ક્યાં ઉમરથી માસિકમાં થાય છે ?

a)

૧૨-૧૩ વર્ષ

b)

૧૩-૧૪ વર્ષ

c)

૧૪-૧૫ વર્ષ

d)

૧૫-૧૬ વર્ષ

2.

માસિક દરમ્યાન શું વાપરવું જોઈએ ?

a)

સેનેટરી પેડ

b)

ફલાલીન ક્લોથ

c)

જુનું કપડું

d)

અન્ય કોઈ પણ કાપડ

e)

૧ અને ૨ જવાબ સાચા

3.

માસિક દરમ્યાન કેટલી વાર સેનેટરી પેડ/કપડું કેટલી વાર બદલવું જોઈએ?

a)

દર ૪ કલાકે

b)

દિવસમાં ૩ વાર

c)

દિવસમાં ૨ વાર

d)

જરૂર પડે ત્યારે

4.

સેનેટરી નેપકીન વાપર્યા બાદ તેનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ?

a)

પાણી થી ધોઈને કચરા પેટીમાં નાખવું.

b)

સીધું કચરા પેટીમાં નાખવું

c)

સળગાવી દેવું

d)

જમીનમાં દાટી દેવું

e)

ઉપરના તમામ જવાબ સાચા છે

5.

કપડું વાપર્યા બાદ તેને કેવી રીતે ધોવું જોઈએ?

a)

ખાલી પાણીથી

b)

સાબુ અને પાણી થી

c)

માટીથી

d)

માટી અને પાણીથી

6.

કપડું ધોયા બાદ તેને ક્યાં સૂકવવું જોઈએ?

a)

બાથરૂમની અંદર

b)

ઘરની અંદર

c)

બહાર ખુલ્લા તડકામાં

d)

નીચે જમીન પર

7.

માસિક દરમ્યાન હાથ ક્યારે ક્યારે ધોવા જોઈએ?

a)

જયારે પેડ/કપડું બદલીએ ત્યારે

b)

જયારે અંદરનો ભાગ સાફ કરીએ

c)

૧ અને ૨ જવાબ

8.

માસિક દરમ્યાન હાથ ધોવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ?

a)

ખાલી પાણીથી

b)

સાબુ અને પાણીથી

c)

રેતીથી

9.

માસિક દરમ્યાન શું કઈ ખાવાનું ટાળવું જોઈએ? (જેવું તીખું, તળેલું, અન્ય કોઈ વસ્તુ?)

a)

હા

b)

ના

10.

શું મુક્તપણે માસિક વિષે ચર્ચા કરવી જોઈએ?

a)

હા

b)

ના

11.

માસિક દરમ્યાનમાં થતી તકલીફોમાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે ?

a)

હા

b)

ના

12.

તમે માસિક દરમ્યાન શું વાપરો છો?

a)

સેનેટરી પેડ

b)

ફલાલીન ક્લોથ

c)

જુનું કપડું

d)

અન્ય કોઈ પણ કપડું