wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બન્યું તે જ ન્યાય

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

01) કઈ જાત્રાએ લાખો લોકો ગયા ને હિમ પડ્યું ને સેંકડો લોકો દટાઈને મરી ગયા ?

a)

અમરનાથની

b)

બદ્રી-કેદારની

c)

પાલીતાણાની

d)

સમ્મેત શિખરની

2.

બે ભાઇઓ વચ્ચે મિલકતની વહેચણીમાં એક બધું પચાવી જાય,તો બીજાની બુદ્ધિ શું ખોળે ?

a)

ન્યાય

b)

સુખ

c)

દુઃખ

d)

પ્રેમ

3.

નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે,કઈ વ્યક્તિ મોજ કરે છે ?

a)

ગુનેગાર

b)

વકીલ

c)

નિર્દોષ વ્યક્તિ

d)

પોલીસ

4.

કેવા માણસો દુઃખી થાય છે ?

a)

નીતિવાળા

b)

ચાલક

c)

પાપી

d)

ક્રોધી

5.

કેવા લોકો બંગલા બાંધે- ગાડીમાં ફરે ?

a)

અનીતિવાળા

b)

ચાલક

c)

પાપી

d)

પ્રેમાળ

6.

દાદાશ્રીની અદભુત આધ્યાત્મિક શોધ શું છે ?

a)

જગતમાં અન્યાય થાય

b)

જગતમાં અન્યાય થતો જ નથી

c)

જગત એની મેળે ન્યાય છે

d)

જગત ને અને ન્યાય ને કઈ લેવા દેવા નથી

7.

કોણ ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી ?

a)

કુદરત

b)

વૃતિ

c)

મન

d)

બુદ્ધિ

8.

જેના ઉપર કોઈનું ચલણ ન ચાલે તેને શું કહેવાય ?

a)

વૃતિ

b)

કુદરત

c)

મન

d)

બુદ્ધિ

9.

________કોઈ વ્યક્તિ કે ભગવાન નથી.

a)

જ્ઞાની

b)

કુદરત

c)

દેવો

d)

બુદ્ધિ

10.

કુદરત એટલે ...........

a)

ભોગવે એની ભુલ

b)

એડજસ્ટ એવરીવ્હેર

c)

સાયન્ટીફિક સરકમસ્ટેન્શીયલ એવીડન્સ

d)

બન્યું તે જ ન્યાય

11.

કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક શું બને ?

a)

શબ્દ

b)

આજ્ઞા

c)

કાર્ય

d)

તપ

12.

શેને લીધે સેંકડો લોકો બદ્રી-કેદાર દુર્ઘટનાના ભોગ બન્યા ?

a)

હિમવર્ષા ને લીધે

b)

પૂર ને લીધે

c)

દાવાનળ ને લીધે

d)

સુનામી ને લીધે

13.

પોતાને શેના વગર એક મચ્છર પણ કરડી શકે નહિ !

a)

કર્મ

b)

હિસાબ

c)

પાપ

d)

પુણ્ય

14.

શેને લીધે આપણે દંડો ભોગવવા પડે છે ?

a)

ક્રોધ

b)

હિસાબ

c)

પાપ

d)

અહંકાર

15.

જેને છૂટવું છે,તેણે એ જ વાત સમજવી કે પોતાની સાથે જે જે બન્યુ તે....જ છે ?

a)

અન્યાય

b)

હિસાબ

c)

કર્મ

d)

ન્યાય