wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષક સજ્જતા ભાગ 7

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દર વર્ષે ભરવામાં આવતા ડાયસ ફોર્મમાં નીચેનામાંથી કઈ બાબત સમાવવામાં આવે છે ?

a)

શૈક્ષણિક સ્ટાફની વિગતો

b)

જાતિ અનુસાર બાળકો ની સંખ્યા

c)

દિવ્યાંગ બાળકોની વિગત

d)

ઉપરના તમામ

2.

સંકલિત શિક્ષણ અંતર્ગત ક્યાં પ્રકારની દિવ્યંગતા ધરવતા બાળકોને પ્રવેશ આપવામાં આવેછે ?

a)

Visual impairment

b)

Locomotor impairment

c)

Mental retardation

d)

ઉપરના તમામ

3.

પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર બાબતે શુ સાચું નથી

a)

સત્ર પ્રમાણે પ્રમાણપત્ર આપવમાં આવે છે

b)

ક્લસ્ટર દીઠ એક જ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે

c)

શિક્ષકની શૈક્ષણિક અને સહભ્યાસીક પ્રવૃતિ ઓને ધ્યાને લેવામાં આવે છે

d)

એક જ શિક્ષક બંને સત્રમાં પ્રતિભાશાળી પ્રમાણપત્ર મેળવી શકે છે

4.

Stp વર્ગ માટે બાલમિત્રોની નિમણૂક કોણ કરે છે

a)

CRC

b)

BRC

c)

SMC

d)

DPEO

5.

રમે તેની રમત પ્રવૃત્તિ પ્રજ્ઞા વર્ગના શિક્ષક કયા સમયે કરાવે તે અનુકૂળ છે

a)

શાળા સમયની છેલ્લી30 મિનિટ

b)

શાળા શરૂઆતની30 મિનિટ

c)

શાળા સમયની અનુકૂળતા પ્રમાણે

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

6.

શિક્ષણનું વિશ્વકક્ષાએ મૂલ્યાંકન કરવા માટેનો અભ્યાસ PISA test માં S શુ સૂચવે છે

a)

School

b)

Student

c)

Skill

d)

Subject

7.

SEQI નું પૂરું નામ જણાવો

a)

School education quarter index

b)

School education quality index

c)

School education quality

d)

Survey of education quality index

8.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વ્યક્તિત્વ વિકાસના વિધાનોને કુલ કેટલા ક્ષેત્રો માં વહેંચવામાં આવ્યા છે

a)

3

b)

4

c)

6

d)

5

9.

ઈંસ્પાઇર એવોર્ડ અંતર્ગત કેટલા રૂપિયાની રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા આપવામાં આવે છે

a)

1000

b)

5000

c)

10000

d)

7000

10.

હોમ લર્નિંગ અંતર્ગત ડી. ડી ગિરનાર પર ક્યા ધોરણો ના બાળકો માટે શૈક્ષણિક પ્રસારણ કરવામાં આવે છે

a)

ધોરણ 3 થી 8

b)

ધોરણ 1 થી 8

c)

ધોરણ 1 થી 10

d)

ધોરણ 1થી 12