NEW
Font size
Worksheetsકોરોના વાયરસ
Total questions: 10
Worksheet time: 5mins
સૌ પ્રથમ કોરોના વાયરસનો કેશ ક્યા દેશમાં આવ્યો ?
ઇટાલી
જાપાન
અમેરીકા
ચીન
ગુજરાતના કયા શહેરમાં કોરોના વાયરસના સૌથી વધુ કેશ નોંધાયા છે ?
મહેસાણા
અમદાવાદ
રાજકોટ
સુરત
ભારતના કયા રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધી સૌથી વધુ કેશ નોંધાયા છે ?
દિલ્હી
મહારાષ્ટ્ર
ગુજરાત
કેરળ
કોરોના વાયરસના કારણે મરતા લોકોની સંખ્યા ક્યા દેશમાં સૌથી વધુ છે ?
ઇટાલી
જાપાન
યુ.કે
અમેરીકા
ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં કોરોના વાયરસનો હજુ સુધી એક પણ કેશ આવ્યો નથી ?
જૂનાગઢ
અમરેલી
પોરબંદર
સુરેન્દ્રનગર
નીચેનામાંથી ક્યુ લક્ષણ કોરોનાનું નથી ?
તાવ
શરદી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ઝાડા ઊલટી
કોરોના વાયરસના લક્ષણ મહત્તમ કેટલા દિવસે જોવા મળે છે ?
14
12
11
13
ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની સચોટ માહિતી મળી રહે તેના માટે કઈ એપ્લિકેશન બનાવવામાં આવી છે ?
સુરક્ષા સેતુ
સ્વાસ્થ્ય સેતુ
આરોગ્ય સેતુ
કોરોના સેતુ
ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ કોણ છે ?
જયંતિ કિશન
જયંતિ રવિ
જયંતિ કુમાર
જયંતિ રાય
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો ?
વિજય નહેરા
રાજકુમાર
મુકેશકુમાર
કૌશલકુમાર
