wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ILA module 9

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

૬ માસ ના બાળક ને દિવસ માં કેટલી વાર ખોરાક આપવો જોઈએ ?

a)

ઓછા માં ઓછો 3 વખત

b)

ઓછા માં ઓછો 2 વખત

c)

બાળક માગે ત્યારે

d)

ફક્ત સ્તનપાન

2.

વધતી વય મુજબ બાળક ના ખોરાક માં પણ વધારો કરવો જોઈએ.

a)

સાચું

b)

ખોટું

3.

12 માસ ના બાળક ને દિવસ માં કેટલો ખોરાક આપવો જોઈએ ?

a)

2 વાટકી

b)

3 વાટકી

c)

બાળક માંગે એ મુજબ

d)

4 વાટકી

4.

બાળક બીમાર પડે ત્યારે તેના ખોરાક માં ઘટાડો કરવો જોઇએ

a)

સાચું

b)

ખોટું

5.

બાળક ને અલગ વાટકી માં શા માટે ખવડાવવું જોઈએ ?

a)

બાળકએ કેટલું ખાધું એ જાણી શકાય માટે

b)

બાળક ઢોળે નહીં એ માટે

c)

બાળક ને ખાવા માં રસ જાગે એ માટે

d)

બાળક રમતા રમતા ખાઈ શકે એ માટે

6.

પૂરક આહાર માં રોજ કેટલા પ્રકાર ના ખોરાક નો સમાવેશ કરવો જોઈએ ?

a)

4

b)

3

c)

2

d)

6

7.

પૂરક આહાર શા માટે જરૂરી છે ?

a)

વૃદ્ધિ માટે

b)

શીખવા માટે

c)

ચેપ સામે લડવા માટે

d)

ઉપર ના બધા જ

8.

બાળક મોટું થાય એ પહેલાં ખોરાક ની સારી ટેવ વિકસે એ જરૂરી છે

a)

સાચું

b)

ખોટું

9.

શુ આપણે બાળક ના પૂરક આહાર ને આંકડા માં રજુ કરી શકીએ?

a)

હા

b)

ના

10.

બાળક ને પૂરક આહાર બરાબર આપવામાં આવે છે કે નહીં એ જાણવા

a)

નિયમિત ગૃહ મુલાકાત લેવી જોઈએ

b)

નિયમિત આ.વા. પર બોલાવી પૂછવું જોઈએ

c)

જાણવું જરૂરી નથી

d)

માતાને ફોન કરી જાણવું જોઈએ