Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મોડ્યુલ -૦૬

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૭ - ૮ મહિનાના બાળકને ખોરાકની કઈ વસ્તુ આપી શકાય?

a)

ખીચડી,ઘટ્ટ દાળ, દહીં

b)

ખીચડી,ઘટ્ટ દાળ, દાળનું પાણી

c)

ખીચડી, દાળનું પાણી, દહીં

d)

બિસ્કીટ, ચા, દૂધ પાઉડર

2.

૭ - ૮ મહિનાના બાળકને ખોરાકની કઈ વસ્તુ ના આપી શકાય?

a)

બિસ્કીટ, ચા, દાળનું પાણી

b)

ખીચડી,ઘટ્ટ દાળ, ફળ

c)

ખીચડી, દૂધ, દહીં

d)

લીલા શાકભાજી,ખીચડી, દહીં

3.

અનાજમાંથી ખુબ મોટા પ્રમાણમાં નીચેનામાંથી શું મળે છે.

a)

કર્બોહાઈડ્રેટ

b)

આયર્ન

c)

વિટામીન-A

d)

વિટામીન-C

4.

કઠોળ માંથી નીચેનામાંથી શું વધારે પ્રાપ્ત થાય છે.

a)

પ્રોટીન

b)

કર્બોહાઈડ્રેટ

c)

વિટામીન-A અને C

d)

વિટામીન-B

5.

કેટલા વર્ષ સુધીમાં બાળકનું મગજ લગભગ મોટાના મગજ જેટલું વધી જાય છે

a)

૦૨ વર્ષ સુધીમાં

b)

૦૪ વર્ષ સુધીમાં

c)

૦૧ વર્ષ સુધીમાં

d)

૦૩ વર્ષ સુધીમાં

6.

કેટલા વર્ષ સુધીમાં બાળક ચાવી શકે અને ઘરે બનનાર મોટાભાગનો ખોરાક ખાઈ શકે છે?

a)

૦૧ વર્ષ સુધીમાં

b)

૦૪ વર્ષ સુધીમાં

c)

૦૨ વર્ષ સુધીમાં

d)

૦૩ વર્ષ સુધીમાં

7.

બાળકોને ઘણા બધા કારણોથી વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જે કારણોમાં જેવાકે

a)

A-વૃદ્ધિ અને શીખ માટે

b)

B- પ્રવુતિ અને ચેપ સામે લડવા માટે

c)

A અને B

d)

એકપણ નહિ

8.

આઈ.એલ.એ.એટલે શું?

a)

ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ

b)

ઇન્ક્રીમેન્ટલ લેશન એપ્રોચ

c)

ઇન્ક્રીમેશન લર્નિંગ એપ્રોચ

d)

ઇન્ક્રીમેન્ટલ લેશન એપ્રોચ

9.

હાલ આપણે કયા આઈ.એલ.એ મોડ્યુલ ની તાલીમ લેવા ઉપસ્થિત છીએ.

a)

મોડ્યુલ-૦૭

b)

મોડ્યુલ-૦૪

c)

મોડ્યુલ-૦૫

d)

મોડ્યુલ-૦૬

10.

આઈ.એલ.એ મોડ્યુલ-૦૬ ની વિષય વસ્તુ જણાવો.

a)

પુરક આહાર: આહારલક્ષી વૈવિધ્યતા

b)

બાળકોની વૃદ્ધિનું મુલ્યાંકન

c)

નબળા નવજાત શિશુની ઓળખ અને સંભાળ.

d)

આ બેઠક શા માટે?