Worksheetsમૃત્યુ સમયે ,પહેલા અને પછી
Total questions: 15
Worksheet time: 8mins
જે....... મનુષ્યોને કેટલો બધો ભય પમાડે અને દુઃખમાં ડુબાડી રાખે છે ?
મૃત્યુ
જીવન
ક્રોધ
માન
શેના રહસ્યો જાણવા દરેક ઉત્સુક હોય છે?
જ્ઞાન
મૃત્યુ
અજ્ઞાન
મન
......પહેલા ને .....પછીની અવસ્થા કોઈ જાણતું નથી?
મૃત્યુ, જન્મ
મન,ચિત
જન્મ,મૃત્યુ
બુદ્ધિ,અહંકાર
મૃત્યુ પહેલાં,સમયે અને પછી કઈ દશામાંથી પસાર થવું પડે છે તેનું રહસ્ય કેવું રહી જાય છે?
ચોખ્ખું
ખુલ્લું
અકબંધ
બંધ
કોણે પોતાના જ્ઞાનમાં જોઈને આ મૃત્યુ ના રહસ્યો જેમ છે તેમ યથાર્થપણે ખુલ્લા કર્યા છે ?
દાદાશ્રીએ
સાધુ એ
સંતો એ
આચાર્ય એ
શેનું રહસ્ય સમજતા જ મૃત્યુનો ભય ઊડી જાય છે !
આત્માનું
જ્ઞાનનું
મૃત્યુનું
અજ્ઞાનનું
લોકવાયકાથી મૃત્યુ ની વાતો જાણવા મળે છે પણ તે માત્ર .......જ છે?
માન્યતા
બુદ્ધિની અટકળો
અજ્ઞાનતા
શાસ્ત્રો
જે દેહથી, દેહની સર્વ અવસ્થાઓથી,જન્મથી,મૃત્યુથી જુદાં જ રહ્યા છે તે કોણ છે ?
જ્ઞાની પુરુષ
સાધુ
સંત
ભગવાન
જ્ઞાનીને શું આત્માની અનુભવ દશામાં વર્તે છે ?
ક્રોધ
ચિંતા
બેચેની
અજન્મ- મરણ
જ્ઞાની પુરુષ નિરંતર........રહે છે ?
સચેત
આત્મા
જ્ઞાતા-દ્રષ્ટા
નિરોગી
આત્મા તો સદાકાળ જન્મ-મરણ થી પર જ છે એ તો ...... સ્વરૂપ જ છે ?
કેવળ જ્ઞાન
પ્રવાહી
તત્વ
શિવ
જન્મ-મરણ .......... ને નથી જ !
આત્મા
શરીર
મગજ
પુદગલ
આત્મ સ્વરૂપ અને અહંકાર સ્વરૂપની ઝીણવટભરી સમજ ...... વિના સમજાવી ના શકે !
જ્ઞાની
દેવ દેવી
શાસ્ત્રો
અહંકાર
કેવળ જ્ઞાન સ્વરૂપ કોણ છે ?
આત્મા
અહંકાર
પુદગલ
બુદ્ધિ
જન્મ-મરણ આત્મા ને નથી જ ! છતાં ........થી જન્મ-મરણ ની પરંપરા સર્જાય છે.
અહંકાર
બુદ્ધિ
મન
ચિત્ત
