NEW
Font size
Worksheetsક્રોધ
Total questions: 15
Worksheet time: 8mins
ક્રોધ એ શું છે ?
હલકાઇ
નબળાઈ
જબરાઈ
સુટેવ.
ક્રોધ એ નબળાઈ છે પણ લોકો એને શું માની બેઠા છે ?
જબરાઇ
હલકાઇ
નબળાઈ
કુટેવ.
ક્રોધ કરનાર કરતા ક્રોધ ન કરનાર નો પ્રતાપ ____________ નો હોય છે.
નબળો
હલકો
કંઈક ઓર જ જાતનો
ઓછો
ક્રોધ ક્યારે થઈ જાય ?
આપડું ના ધાર્યું થાય ત્યારે
ડીફરન્સ પોઇન્ટ ઑફ વ્યુ થાય ત્યારે
આપેલ બંને
એકપણ નહિ.
ક્રોધ ઘણીવાર ક્યારે થઈ જતો હોય ?
સૂઝ ના પડે ત્યારે
આગળનું દેખાય નહિ ત્યારે
શું કરવું એ સમજાય નહિ ત્યારે
આપેલ બધા
અપમાન થાય ત્યાં ક્રોધ થાય અને ________ થાય ત્યાં ક્રોધ થાય.
નફો
નુકસાન
આનંદ
માન.
_______ નું રક્ષણ કરવા કે લોભ નું રક્ષણ કરવા ક્રોધ થાય.
માન
અપમાન
અન્યાય
ધર્મ.
માન અને લોભ કષાય માંથી મુક્ત થવા શેને લાવવાની જરૂર પડે ?
જાગૃતિ
અજાગૃતિ
ધર્મ
અધર્મ
ક્રોધ એ શેના પર આધારિત છે ?
બિલીફ
સાચી સમજણ
રિલીફ
સારી ટેવ
આપડું કોઈ નુકસાન કરે કે કોઈ અપમાન કરે તો તે ....
અન્ય ના કર્મ નું ફળ છે
પાડોશીના કર્મ નું ફળ છે
આપણે સામું નુકસાન કરી નાખવું
આપણા કર્મ નું ફળ છે
સામો ______ છે તેવી સમજણ બેઠેલી જાય તો જ ક્રોધ જાય.
નુકસાની
દોષી
નિમિત્ત
કર્તા
જયાં જયાં ક્રોધ આવે એની નોંધ કરી લેવી અને તેના પર ________ રાખવાની.
અજાગૃતિ
જાગૃતિ
ધાર્મિકતા
પ્રગતિ.
જેને આપડા ક્રોધથી દુઃખ થયું હોય તેનું ______ કરવાનું.
દોષ જોવાના
પ્રતિક્રમણ
સામો ક્રોધ કરવો
નિંદા કરવી
માં બાપ પોતાના છોકરાવ પર અને ગુરુ પોતાના શિષ્ય પર ક્રોધ કરે તો _____ બંધાય
પાપ
અધર્મ
પુણ્ય
નર્કમાં જાય
માબાપ અને ગુરુ ને ક્રોધ કર્યા છતાંય પુણ્ય બંધાય કેમકે તેમનો હેતુ ______ માટેનો છે.
સુધારવા
બગાડવા
મારવા
નિંદા કરવા
