Worksheetsભેદે સાક્ષી અનંતના - ભાગ ૩
Total questions: 10
Worksheet time: 5mins
કોઠારીસ્વામીને સ્નાન પૂજા કરવા માટે સ્વામીજીએ ક્યાં આગળ જવાની આજ્ઞા કરી ?
દક્ષા સોસાયટી
ભક્તિ કોલોની
ખોડિયારનગર
કુબેરનગર
પ્રસંગને પ્રસાદ બનાવા માટે સ્વામીજીને શું માનવા જોઈએ ?
તું કર્તાહર્તા
તું સદાદિવ્યસાકાર
તું સર્વોપરી
આપેલ તમામ
એક સેવકે કોઠારીસ્વામીને ખખડાવ્યા ત્યારે કોઠારીસ્વામી કયું વાક્ય બોલ્યા હતા ?
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે
તું હિતકારી, તું મંગલકારી
તમે કળિયા બળિયા છળિયા મહારાજ
વિકલ્પ બ અને ક
એક હરિભક્તને ફ્રેક્ચર થયું ત્યારે સ્વામીજીએ કયા ડૉક્ટરને બતાવવાનું કહ્યું હતું ?
ડૉ. શૈલેષભાઇ ત્રિવેદી
ડૉ. મહેશભાઈ
ડૉ. સોમભાઈ
ડૉ. વાય. ડી. એસ.
કુસંગીને વિષે પણ ભાવફેર થશે તો મહારાજ શું નહિ આપે ?
બ્રહ્મતનું
દાસત્વ
અક્ષરધામ
ગરીબાઈ
જ્ઞાનહોલમાં કોઠારીસ્વામીએ સ્વામીશ્રી પાસે કયાં આશીર્વાદ માંગ્યા હતા?
અખંડ શુભવિચાર
અખંડ પ્રભુનાં બળે જીવાય
અખંડ સ્મૃતિમાં રહેવાય
અખંડ મહિમામાં
'ગુરુહરિની ગરજ' માં એક સાધકને અંતરમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી તેઓ સ્વામીશ્રીને કેટલી વાર બોલાવવા છતાં મળવા આવી શક્યા ન હતા?
બે વખત
એક વખત
એક પણ વખત નહિ
ચાર વખત
સ્વામીશ્રીએ ડેડીસ્વામી ઉપર ગુસ્સો ગ્રહણ કર્યા પછી ડેડીસ્વામી સ્વામીશ્રી માટે શું પ્રસાદ લાવ્યા હતા?
લાડું
શિરો
દૂધીનો હળવો
પિઝા
સ્વામીશ્રી દક્ષિણભારતમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે ઠાકોરજીને શું કરાવવાની ઈચ્છા હતી?
અન્નકૂટ
નૌકાવિહાર
થાળ
હરિભક્તોનાં ઘરે પધરામણી
નૌકાવિહાર પૂરું થતા સ્વામીશ્રીએ હરિભક્ત (દરવાન) ને પ્રસાદ સ્વરૂપે શું આપ્યું હતું?
દસ રૂપિયા
આશીર્વાદ
બે કેળા
પ્રસાદીનો હાર
