wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Tilak Chandlo

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ભગવાન શ્રીસ્વામિનારાયણે સૌપ્રથમ કોના કપાળમાં તિલક-ચાંદલો કર્યો હતો ?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

નિત્યાનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી

2.

કેસરનું તિલક સોહામણું ગિરધારી રે – આ કીર્તનના રચયિતા કોણ છે ?

a)

બ્રહ્માનંદ સ્વામી

b)

નિત્યાનંદ સ્વામી

c)

આત્માનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામાઈ

3.

ઉર્ધ્વનો અર્થ શું થાય ?

a)

આગળ

b)

નીચે

c)

ઉપર

d)

દેખાવળો

4.

પંચાળામાં ભગવાન શ્રીસ્વામિનારાયણે કઈ સાલમાં ફૂલદોલ ઉત્સવ ઉજવ્યો હતો ?

a)

V.S. 1876

b)

V.S. 1875

c)

V.S. 1878

d)

V.S. 1877

5.

પંચાળામાં શ્રીસ્વામિનારાયણ ભગવાનના કયા મહાન ભક્ત હતા ?

a)

ઝીણાભાઈ

b)

દાદાખાચર

c)

સુરાખાચર

d)

શિવલાલભાઈ શેઠ

6.

ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીના કયા શ્લોકમાં તિલક કરવાની આજ્ઞા કરી છે ?

a)

48

b)

56

c)

42

d)

51

7.

ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીના ક્યા શ્લોકમાં ચાંદલો કરવાની આજ્ઞા કરી છે ?

a)

48

b)

43

c)

91

d)

11

8.

ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ સિધાવ્યા પછી ગોપીઓ કયા તળાવમાં સમાઈ ગઈ ?

a)

કૃષ્ણ જીલ

b)

નરસિમેહ્તા તળાવ

c)

ગોપીતળાવ

d)

એક પણ નાઈ

9.

નિત્ય-પૂજામાં કેટલી જગ્યાએ તિલક-ચાંદલો કરવાનો હોય છે ?

a)

5

b)

3

c)

1

d)

4

10.

કપાળમાં તિલક કરતી વખતે કયો મંત્ર બોલવાનો હોય છે ?

a)

ઓમ્ વાસુદેવાય નમઃ ।

b)

ઓમ્ શ્રી કૃષ્ણ નમઃ ।

c)

ઓમ્ નારાયણ નમઃ ।

d)

ઓમ્ સ્વામિનારાયણ નમઃ ।

11.

હૃદયમાં તિલક કરતી વખતે કયો મંત્ર બોલવાનો હોય છે ?

a)

ઓમ્ વાસુદેવાય નમઃ ।

b)

ઓમ્ સંકર્ષણાય નમઃ ।

c)

ઓમ્ સ્વામિનારાયણ નમઃ ।

d)

ઓમ્ નારાયણ નમઃ ।