Font size
Worksheetssabha 3
Total questions: 11
Worksheet time: 7mins
શ્રીજીના એ ખાસ છે,
સદાય એમની પાસ છે,
ડભાણમાં દીક્ષા આપી,
જટ કહો એ કોણ પ્રતાપી.
(a)
બુદ્ધિના મહાસાગર છે,
વચનામૃતના સંપાદક છે,
શાસ્ત્રોની ભારે ચર્ચા કરે,
એમને જોઈ સહુ ભાગતા ફરે.
(a)
Janmashtami ni tithi su che ?
shravan vad dasam
shravan vud aatham
shravan sud aatham
અતિ મુમુક્ષુ સ્વભાવ છે,
ગીત, નૃત્યમાં બેતાજ છે,
સત્સંગની એ મા કહેવાય,
જેમના પદો પણ રોજ ગવાય.
NIKSHKULANAND SWAMI
MUKTANAND SWAMI
SHUKANAND SWAMI
શ્રીજીએ જેમની કરી પરીક્ષા,
સાસરામાં આપી દીક્ષા,
12 દ્વારનો હિંડોળો કીધો,
મંદિર બનાવી રાજીપો લીધો.
NISHKULANAND SWAMI
GUNATITANAND SWAMI
PREMANAND SWAMI
દૈવી બાળપણ જેમનું રહ્યું,
ચમત્કારોથી જગ નમ્યું,
હનુમાનજીની મૂર્તિ પધરાવી,
ગયા ધામે ગુણાતીત ઓળખાવી
ATMANAND SWAMI
AKHANDANAND SWAMI
GOPALANANAD SWAMI
રાજા રજવાડા ચરણ ચૂમતા,
ગાયન - વાદનના મહા ખેરખા,
કરી ગમ્મત શ્રીજીને હસાવે,
શ્રીજી આજ્ઞાએ મંદિર બનાવે.
BRAHMANAND SWAMI
GOPALANAND SWAMI
SWARUPANAND SWAMI
શ્રીજીના એ પરમ સખા,
રાજી કરવા ઘણું જમતા,
હસે હસાવે રમૂજ કરાવે,
સંપ્રદાયના જતિ કહાવે.
MUKTANAND SWAMI
DADA KHACHAR
SURA KHACHAR
"ખરા સત્સંગી"માં નામ આવે,
અખંડ શ્રીજીની મૂર્તિ ધ્યાવે,
અતિ નિર્માની ભક્ત કહાવ્યા,
વચનામૃતમાં ક્યાંય ન લખાયા.
PARVAT BHAI
SURA KHACHAR
KRUPANAND SWAMI
શ્રીજીએ જેને મોટા કર્યા,
શ્રીજી જેમના સારથી બન્યા,
શ્રીજીને સઘળું અરપ્યું,
મહંતસ્વામીએ પૂજન કર્યું
DADA KHACHAR
SURA KHACHAR
LADUBAA
રાત્રે માળા રોજ કરે,
સમજણનું એ પાત્ર ખરે,
પુત્ર મરતાં દુઃખી ન થયા,
મહંતસ્વામી પણ ત્યાં રહ્યાં.
PARVAT BHAI OF AGATRAI
NENPUR NA DEVJI BHAKT
SAMT PATEL OF GADHADA
