NEW
Font size
Worksheetsભેદે શાક્ષી અનંત ના
Total questions: 10
Worksheet time: 5mins
પ્રભુદાસભાઈ દીક્ષા લેવાના હતા, ત્યારે દાસભાઈને તેમણે શુ વાત કરી ?
દાસ, હું તારી સાથે જ છું.
દાસ, તું ચિંતા ના કરીશ.
દાસ, હું તારી નજીક આવી ને રહીશ.
None of the above.
રમણભગતએ પ્રભુદાસભાઈને જમાડવા માટે શું વેચી ને પૈસાની વ્યવસ્થા કરી?
પિત્તળ નું તપેલું
સોના નું તપેલું
ચાંદી નું તપેલું
નોન-સ્ટીક તપેલું
બાપાએ રમણભગતની ભક્તિ જોઈને શું આશીર્વાદ આપ્યા ?
જાવ! એ શેઠ બનશે.
જાવ! એમના દેશકાળ જતા રહેશે.
જાવ! એ સુખી થઇ જશે.
None of the above.
અક્ષરપુરુષસ્વામી જ્યાંરે ધામમાં ગયા, ત્યારે સ્વામીજીએ દાસભાઈને શુ કરતા શીખવાડ્યું?
પ્રાર્થના
દંડવત
સેવા
ભજન
૧૯૬૭ની સાલમાં ક્યાં ગામમાં પારાયણનું આયોજન થયું?
સોખડા
વાંસના
નમીસરા
અંજેસર
સંતો-ભક્તો ને જમવાનો પ્રોગ્રામ ક્યાં ગોઠવાયો?
અંજેસર
આસોજ ની સીમ માં
સોખડા
આસોજ
પ્રોગ્રામમાં દાસભાઈને કાશીબાને શુ બનાવવા માટે કહ્યું?
પૂરી
ખીચડી
દૂધપાક
ખમણ
કાશીબાધામમાં ગયા પછી સ્વામીજી એ કેટલા દિવસનો ધૂનનો પ્રોગ્રામ નક્કી કર્યો?
10
11
13
12
નર્મદાબાએ પ્રભુદાસભાઈ પાસે શુ વરદાન માંગ્યું હતું?
અખંડ મૂર્તિ માં રેહવું
અખંડ શૌભાગ્યવતી
અખંડ ભજન
All of the above.
સ્વામીજીએ દાસભાઈને ભગવદીની અનિવાર્યતા સમજાવતા, કોને એમના ભગવદી માનવાનું કહ્યું?
કોઠારી સ્વામીજી
હરિપ્રસાદ સ્વામીજી
અક્ષરપુરુષ સ્વામીજી
All of the above.
