NEW
Font size
WorksheetsVersion 2 class 4 25-7-2021
Total questions: 11
Worksheet time: 6mins
1) વેપાર માટે બહારગામ જવું પડે તો સાંજે નિવૃત્તિ ના સમયે કાનજી શું કરતા?
આરામ કરતા
મિત્રો ને મળતાં
વૈરાગી નાટક જોવા જતા
બગીચા માં જતા
મીરાંબાઈના નાટક ની કઈ કડી ગુરુદેવ શ્રી પ્રવચન માં ગાતા?
અપવિત્ર હો યા પવિત્ર, જો નામોકર કો ધ્યાતા હૈ....
મંગલમ ભગવાન વિરો, મંગલમ ગૌતમો ગણી...
લગની લાગી મારા આત્માની સાથ, રાગ ના મીંઢોળ નહીં રે બાંધુ..
અરિહંત સિદ્ધ સુરી, ઉપાધ્યાય સાધુ સર્વ...
નાટક ના દ્રશ્યો માંથી કાનજી શું ગ્રહણ કરતા ?
વૈરાગ્ય મય દ્રશ્યો
શૃંગારીત પ્રસંગો
સંસાર ની અસારતા
બાહ્ય વિભૂતિઓ
ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પ્રવચનમાં કઈ પદ્ધતિ નું અનુકરણ કરવાનો આગ્રહ રાખતા ?
આજુ બાજુ મિત્રો સાથે વાતું કરવાનો
આંખ બંધ કરીને પ્રવચન સાંભળવાનો
શાસ્ત્ર હાથમાં રાખવાનો
વ્યવસ્થિત રીતે બેસવાનું
રામલીલા જોઈ ને યુવાન કાનજી આ કયું કાવ્ય રચ્યું?
સીમંધર મુખ થી ફૂલડાં ખરે.
શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ..
રોમ રોમ પુલકિત હો જાયે...
મૈં જ્ઞાનાનંદ સ્વભાવી હું.
નરકથી પણ હલકી ગતિ કઈ છે?
નિગોદ(તિર્યંચ )
દેવ
મનુષ્ય
નિગોદમા એક શરીરના આશ્રયે કેટલા જીવ રહે છે?
અનંત
અસંખ્યાત
સંખ્યાત
એક
શેના કારણે જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે
પોતાના આત્માના સ્વરૂપને ભૂલી ને
મોહરૂપી દારૂ પીને
બંને સાચા છે
શ્રી ગુરુ મુનિરાજે જીવની જે સંસરભ્રમણની કથા કહી છે તે પ્રમાણે હું થોડી કહીશ એમ કોણ કહે છે ?
કવિવર પં . દૌલતરામજી
પં . બનારસીદાસજી
પં. ટોડરમલજી
પં . રાજમલ્લજી
કયા વિદ્યાધર રાજાએ જિનેન્દ્ર ભગવાનની રથયાત્રામાં વિધ્ન ન થાય તે માટે રાણી ઉર્વિલાને મદદ કરી?
દિવાકર રાજા
ઉગ્રસેન રાજા
નાભીરાય રાજા
શુભચન્દ્ર રાજા
મુનિરાજ વજ્ર્કુમાર અને રાણી ઉર્વિલાની કથા સમ્યકત્વના કયા અંગ માટે પ્રસિદ્ધ છે ?
ઉપગુહણ
નિશંકિત
અમૂઢ દ્રષ્ટી
પ્રભાવના
