Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz Time....

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ટર્મ-4 ની થીમનું નામ?

a)

ફેથ ઍન્ડ પ્રેક્ટિસ

b)

ફેથ ઇન પ્રેક્ટિસ

c)

પરક્ટિસિંગ આવર ફેથ

d)

ગાઈડન્સ ફ્રોમ આવર ફેથ

2.

ટર્મ 4 મા વિડિઓઝની સંખ્યા?

a)

4

b)

6

c)

8

d)

5

3.

આપણા જીવનના જુદા જુદા પાસાઓ જણાવો

a)

ભૌમત , સામાજી , બૌમદ્ધ , આધ્યામત્મક

b)

મન, શરીર

c)

તાલીમ, મિત્રો અને કુટુંબ, દ 'આ-બિંદગી

4.

ઇમામ આપણને આપણા જીવનમાં ________ નું અનુસરણ કરવા ફરમાવે છે

a)

આપણા ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં સંતુલન

b)

આપણા ધર્મમાંથી માર્ગદર્શન

c)

આપણા ધર્મના સિદ્ધાંતો

d)

આપણા ધર્મની નૈતિકતા

e)

ઉપરોક્ત તમામ

5.

અલ્લાહ પાસે દુ'આ ગુજારવા ઉપરાંત, આપણા ધર્મનું પાલન કરવાના ઘણા વધુ તરીકાઓ છે, ખરું કે ખોટું?

a)

ખરું

b)

ખોટું

6.

આપણે આપણા ધર્મનું પાલન_______ કરીએ છીએ

a)

દુ'આ- બંદગી દ્વારા અલ્લાહ સાથે સંપર્ક કરીને,આપણી જાતને તંદુરસ્ત રાખીને

b)

ઉત્તમ વિદ્યાર્થી બનીને અને વધુ અને વધુ તાલીમ હાંસલ કરીને

c)

આપણા કાર્યોમાં નીતિમત્તા રાખીને,કોમની સેવાઓમાં સહભાગી બનીને

d)

આપણા પરિવાર અને મિત્રો પ્રત્યે દયાળુ અને આદરમાન બનીને

e)

ઉપરોક્ત દરેક વસ્તુઓ કરીને