NEW
Font size
WorksheetsPanch Pandav n Garbh kalyanak
Total questions: 10
Worksheet time: 5mins
ભરતક્ષેત્રના તીર્થંકરોના કલ્યાણક કેટલા હોય છે?
2
3
4
5
પહેલા કલ્યાણક નું નામ શું છે?
ગર્ભ કલ્યાણક
જન્મ કલ્યાણક
જ્ઞાન કલ્યાણક
તપ કલ્યાણક
ઋષભદેવ તીર્થંકરના કાળમાં કુબે દેવ કઇ નગરી ની રચના કરે છે?
અયોધ્યા
કુંથલગીરી
પાવાપુરી
કૈલાશ
તીર્થંકર ના માતા પિતા નું નામ શું છે?
માતા મરૂદેવી, પિતા નાભિરાય
માતા મરૂદેવી, પિતા શાંતિરાય
માતા મરૂદેવી,પિતાકુમુદરાય
તીર્થંકર બાળક ગર્ભમાં આવે તે પહેલા માતા ને કેટલા સ્વપન આવે છે?
16
14
12
18
પાંડવ કેટલા હતા ?
6
5
3
4
પાંડવોના વૈરાગ્ય નું કારણ શું હતું?
શ્રી કૃષ્ણ નું મૃત્યુ અને દ્વારિકા નગરીનું બળવું
માતાનું મૃત્યુ અને દ્વારિકા નગરીનું બળવું
ક્યાં પાંડવો ને સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ ?
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન
અર્જુન, સહદેવ, નકુલ
સહદેવ, નકુલ
કોણે પાંચ પાંડવ મુનિરાજ પર ઉપસર્ગ કર્યો ??
દુર્યોધન
દુર્યોધન નો ભાણેજ
દુર્યોધન ના ભાઈ
કોણ પાંડવ સર્વાર્થસિદ્ધિ દેવ માં ગયા ?
યુધિષ્ટિર, ભીમ, અર્જુન
નકુલ, સહદેવ
