NEW
Font size
S
M
L
XL
WorksheetsIdentify images
Total questions: 15
Worksheet time: 4mins
Name
Class
Date
1.
આપેલ ચિત્રને ઓળખો.
a)
ચાખડી
b)
પગરખાં
c)
મોજડી
2.
આપેલ ચિત્રને ઓળખો.
a)
અંગરખું
b)
કોટ
c)
ડગ્લો
3.
આ કયું ચિત્ર છે? તે જણાવશોજી.
a)
શાલ
b)
ખેસ
c)
શેલું
4.
દર્શાવેલ ચિત્રને ઓળખો.
a)
ચારણવિંદ
b)
ચાખડી
c)
પાદુકા
5.
આપેલ ચિત્રને ઓળખો.
a)
પાઘ
b)
ફેંટો
c)
ટોપી
6.
આપેલ ચિત્રને ઓળખો
a)
જામો
b)
ડગ્લો
c)
અંગરખું
7.
નીચે આપેલા ચિત્રોમાંથી છોગલાંવાળી પાઘને શોધો.
a)
b)
c)
8.
આ કયું ચિત્ર બતાવ્યું છે? તે જણાવશોજી.
a)
પાયજામો
b)
પેન્ટ
c)
સુરવાળ
9.
આ કયા પ્રકારની પાઘ છે, તે જણાવશોજી.
a)
છોગલાંવાળી પાઘ
b)
બોકાની
c)
ફેંટો
10.
આપેલ ચિત્રને ઓળખો.
a)
ચોરણી
b)
પાયજામો
c)
ધોતી
11.
આ કયું ચિત્ર છે? તે જણાવશોજી.
a)
જામો
b)
ડગ્લો
c)
કેડિયું
12.
આ કયું ચિત્ર બતાવ્યું છે? તે જણાવશોજી.
a)
પાંચા
b)
ધોતી
c)
વેષ્ટી
13.
આપેલ ચિત્રને ઓળખો.
a)
દોરીયાણી ખેસ
b)
દુપ્પટો
c)
રૂમાલ
14.
આ ચિત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને શું પહેરાવે છે, તે જણાવશોજી.
a)
શાલ
b)
સાડી
c)
ખેસ
15.
દર્શાવેલ ચિત્રને ઓળખો.
a)
નેપકિન
b)
રૂમાલ
c)
ટુવાલ
Reset
