wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

છ ઢાળા- ઢાળ 4 - ગાથા 1-5

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગાથાના આધારે 'દર્શન' નો અર્થ શુ છે?

a)

અવલોકન

b)

શ્રદ્ધા

c)

વન્દન

2.

સમ્યક દર્શન શુ છે?

a)

ધર્મ

b)

ગુણ

c)

પર્યાય

3.

સમ્યક દર્શન ................... ગુણની .............. પર્યાય છે

a)

દર્શન , શુદ્ધ

b)

જ્ઞાન , શુદ્ધ

c)

શ્રદ્ધા ,શુદ્ધ

d)

શ્રદ્ધા , વિપરીત

4.

સમ્યગ્દર્શન નું લક્ષણ શું છે ?

a)

તત્વાર્થશ્રદ્ધાન

b)

તત્વશ્રદ્ધાન

5.

સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ક્રમે થાય છે

a)

સાચુ

b)

ખોટુ

6.

સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન માં ક્યા ભાવથી તફાવત છે?

a)

કર્તા - કર્મ

b)

કારણ - કાર્ય

c)

નિમિત - ઉપાદાન

7.

સમ્યગ્દર્શનના એક સમય પહેલાના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહી શકાય

a)

સાચુ

b)

ખોટુ

8.

સમ્યગ્જ્ઞાનના ભેદ છે -

a)

મતિ અને શ્રુત

b)

પ્રત્યક્ષ અને પરોક્ષ

c)

અવધિ અને મનઃપર્યય

9.

અવધિ અને મનઃપર્યય જ્ઞાન .................. છે

a)

સકલ પ્રત્યક્ષ

b)

દેશ પ્રત્યક્ષ

c)

પરોક્ષ

10.

મતિ અને શ્રુત જ્ઞાન ........... છે

a)

પ્રત્યક્ષ

b)

પરોક્ષ

11.

મતિ અને શ્રુત જ્ઞાન સમ્ય઼ક ક્યારે હોય ?

a)

સમ્યક દર્શન પછી

b)

સ્વાનુભવ વખતે

c)

પાંચમા ગુણસ્થાને

12.

કેવળજ્ઞાન નું બીજું નામ ................... છે

a)

સકલ પ્રત્યક્ષ

b)

પ્રત્યક્ષ જ્ઞાન

c)

દેશ પ્રત્યક્ષ

13.

ભગવાન ને ક્યા જ્ઞાન હોય ?

a)

શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ

b)

મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ

c)

કેવળજ્ઞાન

14.

કેવળી ભગવાન સર્વ વસ્તુ ને કેવી રીતે જાણે છે ?

a)

એકાંતસ્વરૂપ

b)

અનેકાંતસ્વરૂપ

c)

પરોક્ષપણે

d)

દેશ પ્રત્યક્ષપણે

15.

મહાવ્રત ધારણ કરીને ગ્રૈવેયક જઈને જીવ સુખિ થઇ શકે છે

a)

સાચુ

b)

ખોટુ

16.

સમ્યગ્જ્ઞાનીને શેની લીધે કર્મો નો નાશ થાય છે ?

a)

મંદ કષાય ને લીધે

b)

સંયમ ને લીધે

c)

તપ ને લીધે

d)

સ્વરૂપગુપ્તિ ને લીધે

17.

.............. જ્ઞાન વગર સુખ ની ઉપલબ્ધી સંભવ છે

a)

આત્મ

b)

શાસ્ત્ર

18.

પૈ નિજ ...................... બિના, સુખ લેશ ન પાયો

a)

તત્વજ્ઞાન

b)

આત્મજ્ઞાન

c)

ભેદજ્ઞાન

19.

અજ્ઞાની ના તપ ને શું કહેવાય છે

a)

અજ્ઞાન તપ

b)

બાળ તપ

c)

અણુ વ્રત

20.

ગાથાના આધારે ઉત્કૃષ્ટ અમૃત સમાન શું છે ?

a)

સમ્યગ્દર્શન

b)

સમ્યગ્જ્ઞાન

c)

શ્રુત જ્ઞાન