NEW
Font size
Worksheetsછ ઢાળા ઢાળ ૪ ગાથા ૬ થી ૧૦
Total questions: 20
Worksheet time: 10mins
વિપર્યય શેનો દોષ છે?
સમ્યકજ્ઞાન
સમ્યક દર્શન
સમ્યક ચારીત્ર
કેવળજ્ઞાન
‘ કાંઈક છે ‘ એવો નિર્ધારરહીત વિચાર ને શું કહે છે?
સંશય
વિપર્યય
અનધ્યવસાય
સંવેગ
મનુષ્યભવ સફળ કરવા શું કરવું જોઇએ?
સાચા તત્ત્વોનું પઠન પાઠન
આત્મસ્વરુપ ની ઓળખાણ
જીનવચનો નું શ્રવણ
ઉત્તમ કુળ, ગતિ આદી સુયોગ મળે એવા પ્રયત્ન
નીચેના માંથી ક્યાં પદાર્થ આત્માને સહાયક થતા નથી?
ધન
કુટુંબ
રાજ્ય
ઉપર ના બધા
સમ્યકજ્ઞાન એકવાર પ્રાપ્ત થયા પછી અક્ષય થઈ જાય છે
સાચું
ખોટું
કેવા જીવોએ કરોડો ઉપાય કરીને પણ સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ?
હિતેચ્છુ
આત્મહિતેચ્છુ ભવ્ય
ઉત્તમ ક્ષયોપક્ષમવાળા
અભવ્ય
સમ્યક જ્ઞાનનું કારણ શું છે?
આત્મા અને પરનું ભેદવિજ્ઞાન
સત્સમાગમ
જીનવચનનું શ્રવણ
સાચાં તત્વોનું પઠન પાઠન (મનન)
ભૂત, વર્તમાન ને ભવિષ્ય માં જે જીવો મોક્ષ ને પામ્યા છે કે પામશે તે કોના પ્રભાવે?
ભગવાન ની દીવ્યધ્વનિ
સમ્યગ્જ્ઞાન
નિર્ગ્રંથ દશા
શ્રુતજ્ઞાન
વિષયદાહ ને શેની સાથે સરખાવે છે?
પાંચ ઇન્દ્રીયો
પાંચ ઇન્દ્રીયો ના વિષય
પાંચ ઇન્દ્રીયો ના વિષયો ની ઇચ્છા
પુણ્ય પાપ નો બંધ તે કોની પર્યાય છે?
જીવ
પુદ્દગલ
આશ્રવ
બંધ
એકદેશ ને સર્વદેશ કોના ભેદ છે?
સમ્યગ્જ્ઞાન
સમ્યક ચારીત્ર
તપ
વ્રત
સકલચારીત્ર નું પાલન કોણ કરે છે?
શ્રાવક
મુનિરાજ
ત્રસ જીવોનો ઘાત ન કરવો તથા કારણ વગર સ્થાવર જીવો નો ઘાત ન કરવો તે કયું વ્રત છે?
અહિંસા અણુવ્રત
સત્યાણુવ્રત
અણુવ્રત કેટલા હોય છે?
૫
૪
૬
૩
શિક્ષાવ્રત કોનો ભેદ છે?
સકલ ચારીત્ર
એકદેશ ચારીત્ર
પુણ્ય પાપ ના ફળ માં શું ન કરવું જોઇએ?
રાગ દ્વેષ
હર્ષ શોક
રતિ અરતિ
આનંદ
પર પદાર્થ પર જીવ ને મમત્વ ક્યારે થાય?
એને ભલું બુરુ માને
જ્ઞાતા ભાવે જોવે
ચોથી ઢાળ માં શેનું વર્ણન કરવામાં આવ્યું છે?
સકલ ચારીત્ર
દેશચારીત્ર
બ્રહ્મચર્ય વ્રત કોનો પ્રકાર છે?
અણુવ્રત
ગુણવ્રત
શિક્ષાવ્રત
વિષયોની ઇચ્છા ને કોણ શાંત કરે છે?
સમ્યગ્જ્ઞાન
ગુરુ ઉપદેશ
સંયમ
તપ
