Font size
S
M
L
XL
WorksheetsShikshapatri sar
Total questions: 20
Worksheet time: 56mins
Name
Class
Date
1.
શ્રીજી મહારાજે કેવા પ્રકારના કુસંગીનો સંગ ન કરવા માટે કહ્યું છે ?
a)
ચોર, પાપી, માની, વ્યસની, કામી
b)
ચોર, દ્રોહી, પાપી, પાખંડી, કામી
c)
ચોર, પાપી, વ્યસની, માની, પાખંડી
d)
ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી
2.
કોની સેવા જીવનપર્યંત કરવી ?
a)
માતા-પિતાની
b)
માંદાની
c)
આશરે રહેલા મનુષ્યની
d)
ઉપરના તમામ
3.
પોતાને ત્યાં રાખેલ નોકર-ચાકર કે મજુરને કેટલું વળતર આપવું ?
a)
નક્કી કર્યા કરતા ઓછું
b)
નક્કી કર્યા મુજબ
c)
નક્કી કર્યા કરતા વધુ
d)
નક્કી કર્યા કરતા બે ઘણું
4.
ચાળ્યા અને સાફ કાર્ય વગરના અનાજ, લોટ, સુક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજી તે શેના તુલ્ય છે ?
a)
દારૂ
b)
માંસ
c)
ઈંડા
d)
એક પણ નહિ
5.
એકટાણા, સંત સમાગમ, બ્રહ્મચર્યાદિક નિયમો ક્યારે લેવા ?
a)
ચાતુર્માસ દરમ્યાન
b)
સમૈયા ઉત્સવ દરમ્યાન
c)
સુતક દરમ્યાન
d)
ગ્રહણ દરમ્યાન
6.
ચા-કોફી પીવાથી પંચ વર્તમાનમાંનું કયું વર્તમાન લોપાય ?
a)
માટી વર્તમાન
b)
ચોરી વર્તમાન
c)
દારૂ વર્તમાન
d)
અવેરી વર્તમાન
7.
દ્રવ્યની શુદ્ધિ અર્થે કેટલા ટકા ધર્માદો કાઢવો ?
a)
2
b)
10
c)
5
d)
15
8.
જાણે અજાણે શિક્ષાપત્રીની આજ્ઞા બહાર વર્તાઈ જાય તો શું કરવું ?
a)
પ્રાર્થના
b)
સંતોને પૂછીને પ્રાયશ્ચિત
c)
દંડવત
d)
ઉપવાસ
9.
સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ વખતે શું કરવું ?
a)
દંડવત કરવા
b)
દાન કરવું
c)
ભગવાનના મંત્રનો જપ કરવો
d)
પૂજા કરવી
10.
કોના દર્શન અર્થે જવું ત્યારે ખાલી હાથે ન જવું ?
a)
મંત્રી
b)
ભગવાન
c)
સત્સંગી
d)
ભગવાન અને સંત
11.
ત્યાગી સંતોના પંચવર્તમાનમાં ત્રીજું વર્તમાન કયું છે ?
a)
નિષ્કામી વર્તમાન
b)
નિઃસ્વાદી વર્તમાન
c)
નિર્માની વર્તમાન
d)
નિર્લોભી વર્તમાન
12.
સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ ?
a)
૪ વાગે
b)
૭ વાગે
c)
૯ વાગે
d)
સૂર્યોદય પહેલા
13.
પુત્ર અને મિત્રાદિક સાથે આર્થિક વ્યવહાર કેવી રીતે કરવો ?
a)
પ્રેમથી
b)
વકીલની સાક્ષીમાં
c)
લખાણ કરીને
d)
સાક્ષી સહીત લખત કરીને
14.
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કયા શ્લોકમાં આત્માનો ધર્મ વર્ણવ્યો છે ?
a)
૧૦૮મો શ્લોક
b)
૧૨૦મો શ્લોક
c)
૨૦૫મો શ્લોક
d)
૧૧૬મો શ્લોક
15.
સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતે કેવું સત્ય વચન ન બોલવું ?
a)
કડવું
b)
પોતાનો કે પારકાનો દ્રોહ થાય તેવું
c)
સામે વાળાને ખોટું લાગે તેવું
d)
કોઈ ખોટા માર્ગે દોરાય તેવું
16.
ગ્રહસ્થના બ્રહ્મચર્યની વાત પંચવર્તમાનમાં કયા વર્તમાનમાં કરવામાં આવી છે ?
a)
દારૂ
b)
માટી
c)
ચોરી
d)
અવેરી
17.
શિક્ષાપત્રી મુજબ કંઠને વિષે નિત્ય પ્રત્યે શું ધારણ કરવું ?
a)
હાર
b)
સોનાનો દોરો
c)
કાષ્ઠ અથવા તુલસીની કંઠી
d)
માળા
18.
એકાદશી તેમજ હરિનવમીના દિવસે શેનો ત્યાગ કરવો ?
a)
ભોજનનો
b)
જળનો
c)
દિવસની નિંદ્રાનો
d)
ફળનો
19.
કોનું ક્યારેય અપમાન ન કરવું ?
a)
ગુરુનું
b)
વિદ્વાન
c)
શસ્ત્રધારી મનુષ્યનું
d)
આપેલ તમામ
20.
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ક્યાં લખી હતી ?
a)
વડતાલ
b)
ગઢડા
c)
વ્રતપુરી
d)
અમદાવાદ
Reset
