wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

છ ઢાળા ઢાળ ૩ ગાથા ૧૬ ૧૭

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પ્રાણી માત્ર પર દયા નો ભાવ

a)

માયા

b)

અનુકંપા

c)

મદ

d)

સંવેગ

2.

સમ્યક દ્રષ્ટી જીવ આયુષ્ય પુરુ કરીને ક્યાં જન્મે?

a)

વિમાનવાસી

b)

વ્યંતરદેવ

c)

પાંચ સ્થાવર

d)

ભવનવાસી દેવ

3.

ધર્મ નું મૂળ શું છે?

a)

સમ્યકદર્શન

b)

તપ

c)

રત્નત્રય

d)

કેવળજ્ઞાન

4.

જે જીવ સમ્યકદર્શન પહેલા તિર્યંચ કે મનુષ્ય આયુ નો બંધ કરે તે ક્યાં જન્મે?

a)

ભોગભૂમિ

b)

કર્મભૂમિ

5.

સમ્યકત્વ કેટલા દોષ રહીત હોય છે?

a)

૨૨

b)

૨૫

c)

૧૨

d)

૨૦

6.

વિકથા , કષાય , ઇન્દ્રીય, નિન્દ્રા , પ્રણય શેના ભેદ છે?

a)

પરિગ્રહ

b)

પ્રમાદ

c)

આસ્રવ

d)

નોકર્મ

7.

અચેતન અને અમૂર્તિક દ્રવ્ય કેટલા છે?

a)

b)

c)

d)

8.

સમ્યકદર્શન શેની પહેલી સીડી છે?

a)

સિદ્ધાલયની

b)

કેવલજ્ઞાનની

c)

મોક્ષ મહેલ ની

d)

જ્ઞાન મહેલ ની

9.

નોકષાય કોનો ભેદ છે?

a)

બહિરંગ પરીગ્રહ

b)

અંતરંગ પરીગ્રહ

c)

ભાવકર્મ

d)

પ્રમાદ

10.

ગંગા નદી માં પાપ ધોવા સ્નાન કરવું એ કઇ મૂઢતા છે?

a)

પાખંડ મૂઢતા

b)

લોક મૂઢતા

c)

દેવ મૂઢતા

11.

સમ્યકદર્શન સહીત અને વ્રત રહીત ક્યું ગુણસ્થાન ?

a)

ચોથું

b)

પાંચમું

c)

ત્રીજું

d)

ચોથું - પાંચમું

12.

અનંતચતુષ્ટય રોકવા માં નિમિત્તરુપ કર્મ ને શું કહે છે?

a)

મોહનીય કર્મ

b)

ઘાતિ કર્મ

c)

નો કર્મ

d)

ભાવ કર્મ

13.

કુદેવ વગેરે ની પ્રશંસા એટલે?

a)

અનાયતન

b)

મૂઢતા

c)

સંવેગ

d)

મિથ્યાત્વ

14.

વસ્ત્ર સહીત મુની ને માનવા એ કઇ મૂઢતા છે?

a)

લોક મૂઢતા

b)

પાખંડ મૂઢતા

c)

દેવ મૂઢતા

15.

જે આત્માને દુ:ખ આપે, ગુણ ના વિકાસ ને રોકે તે?

a)

ઘાતિ કર્મ

b)

કષાય

c)

મિથ્યાત્વ

d)

ભાવ કર્મ

16.

નિકલ પરમાત્મા કેટલા કર્મ રહીત છે?

a)

b)

17.

તત્વની ઊંધી શ્રદ્ધા કરવાવાળા ને શું કહે છે?

a)

મિથ્યાદ્રષ્ટી

b)

જ્ઞાની

c)

અજ્ઞાની

d)

અવિરતી

18.

ઉપાદાન અને નિમિત્ત કોના ભેદ છે?

a)

ધર્મ

b)

કારણ

c)

કથન

d)

કાર્ય

19.

રાગી, દ્વેષી દેવો ને ભય, આશા કે લોભ વશ નમસ્કાર કરવા એ શું છે?

a)

મૂઢતા

b)

મદ

c)

રાગ

20.

જ્ઞાન અને ચારીત્ર સમ્યક નામ ક્યારે પામે?

a)

કેવળજ્ઞાન થાય ત્યારે

b)

સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય ત્યારે

c)

શ્રેણી માંડે ત્યારે

d)

સિદ્ધ દશા પ્રાપ્ત થાય ત્યારે