wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz 7

Total questions: 15

Worksheet time: 9mins

Name
Class
Date
1.

સ્ટેટચ્યું ઓફ યુનિટી એ કોનું શિલ્પ છે ?

a)

નરેન્દ્ર મોદી

b)

સરદાર પટેલ

c)

મધર ટેરેસા

d)

રાહુલ ગાંધી

2.

Tussauds મ્યુસિયમ ક્યાં આવેલું છે જ્યાં મીણ ના પૂતળા છે ?

a)

લંડન

b)

અમેરિકા

c)

યુરોપ

d)

ચીન

3.

શિલ્પકાર શું કામ કરતો હતો ?

a)

મુર્તિઓ બનાવતો હતો

b)

માટીનું કામ કરતો હતો

c)

ખેતી કરતો હતો

d)

રસોઈ કામ કરતો હતો

4.

શિલ્પકારે કોની મુર્તિ બનાવી કે ચોર ડરી ગયા ?

a)

સૈનિક

b)

પોલીસ

c)

આર્મી

d)

ગાંધીજી

5.

શિલ્પકારે છેલ્લે કોની મૂર્તિઓ બનાવાનું વિચાર્યું ?

a)

પોતાની

b)

યમરાજ ની

c)

પાડા ની

d)

કોઇની નહીં

6.

શિલ્પકાર ને કોણ લેવા આવ્યું ?

a)

યમરાજ

b)

યમદૂત

c)

પાડો

d)

સૈનિક

7.

બીજી વખત યમદૂતે આવીને શું કહ્યું ?

a)

મુર્તિમાં એક ભૂલ છે

b)

હું તમને લેવા આવ્યો છું

c)

સાચો શિલ્પકાર મને નહીં મળે

d)

ચૂપ ચાપ ઊભો રહ્યો

8.

કયું અલગ પડે છે ?

(a)  

9.

કયું અલગ પડે છે ?

(a)  

10.

હરિકૃષ્ણ મહારાજ ક્યાં વિરાજમાન છે ?

a)

વડતાલ

b)

ગઢડા

c)

જૂનાગઢ

d)

અમદાવાદ

11.

"વંદુ સહજાનંદ રસ રૂપ ..." પદો ના રચયિતા

a)

મુક્તાનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

નિષ્કુળાનંદ સ્વામી

d)

બ્રહ્માનંદ સ્વામી

12.

અધિક માસ ની એકાદશી ને ________________ કહે છે

a)

કમલા

b)

ભીમ

c)

જલઝીલણિ

d)

રમા

13.

સ્ટેટચ્યું ઓફ યુનિટી ક્યાં આવેલુ છે ?

a)

વડોદરા પાસે

b)

રાજકોટ પાસે

c)

ભુજ પાસે

d)

અમદાવાદ પાસે

14.

હનુમાન ચાલીસા કોની રચી છે ?

a)

વ્યાસજી

b)

તુલસીદાસજી

c)

બ્રહ્માજી

d)

શિવજી

15.

જનમંગલ સ્તોત્રમાં માં કેટલા નામ છે ?

a)

1000

b)

108

c)

1008

d)

101